________________
૧૮૨
દના ઠરાવનું ગાંભીર્ય દર્શાવવાને વચન આપી ચુક્યા છીએ. અમારી ઈચ્છા લવાદના ઠરાવના દરેક મુદ્દા ઉપર અજવાળું પાડવાની હતી અને છે. પરંતુ તે દરમિયાન અશાંત છ તરફથી નવા ઉભરા બહાર નીકળી પડ્યા છે અને તેમ કરવા જતાં આ કેસને ગંભીર બનાવી ભેળા જેવાને , ઉશ્કેરવાને રમાએલ શેત્રુંજની બાજી ખુલી પડી જવા પામી છે, જે કે આવા પટ રમનારાઓને ઉઘાડા પાડી કોમની દ્રષ્ટિએ કડી સ્થિતિમાં મુકવા એ અમને જરા ત્રાસજનક જણાતું હતું પરંતુ જ્યારે તેઓ આવી રીતે પિતાના હાથેજ બહાર આવવા પામેલ છે. તે પછી તે પર ઢાંકપીછોડે કરીને તેમની હસને દાબી દેવી તે ઠીક ન જણાવાથી અમારે તેમની બહાર આવવાની હસને અવકાશ આપવાની દિલગીરી ભરી ફરજ બજાવવી પડે છે ડુબતે માણસ તણખલાંને જાલવા પ્રયત્ન કરે છે, ત્યારે હાથમાં શું આવે છે તેનું તેને ભાગ્યેજ ધ્યાન રહે છે, તેમ ભાઈબંધે બચાવ શોધતાં અમારા તા. ૧૩ મીના અંકમાં પ્રગટ થયેલ રા. કુંવરજી આણું જીને પત્ર અધુરો છે તેમ બતાવી છીંડું શોધ્યું છે. પરંતુ ગભરાયેલા મગજમાં તેમ કરવા જતાં બેવડી ભુલ થઈ ગઈ છે તે તેમને ભાગ્યેજ ખબર રહી હશે. જે તેમણે તા. ૧૩ મીન અંક બરાબર વાંચ્યો હતે અગર હજી પણ પુનઃ જેશે તે જણાશે કે તે પત્ર રા. કુંવરજી આણંદજીએ સાદરે વકીલ ન્યાલચંદ લક્ષ્મીચંદ તેની ઉપર લખેલો પત્ર છે, તેમ સ્પષ્ટ જણાવ્યું છે છતાં ભુલ બનાવનારે પત્ર સતરંજ મંડળનો હોય તેમ માની લઈ પિતાના હાથે જ એક જરૂરને પત્ર ખુલ્લો મુકી દીધું છે, અને તે રીતે બાજી રમનારા ને બહાર મુકવાને અને તે કેકસ કંપનીમાં પિતે પણ જોડાએલ છે. તેમ બતાવવાને અજાણતાં તક આપી દીધી છે.
મુંબઈમાં પાટણને સંધ એટલે શું? સંઘ એ શબદ ગહન છે અને તેની મહત્તા જેટલી જ જવાબદારી પણ મહાન છે. કમને સંભાળવી તેનું હિત તપાસવું અને તેમાં જોવાતાં વિદને સામે સતત શ્રમથી ઉપાય જવા તે સંધનું મુખ્ય કર્તવ્ય છે. આવા સંઘે પિતાની આ સેવાના ક્ષેત્રને જાણી શકે તે માટે આપણામાં દર વર્ષે સાધારણના નામે ફી લેવાય છે. એટલે કે તેવી ફી (સાધારણ) ભરનારજ તે સંધ (society) ના મેબર ગણી શકાય છે. અને તેવા paying મેંબરથીજ સંધ શબ્દ સત્તાયુક્ત હોઈ શકે કેમકે જેમ તેવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com