________________
૧૮૫
એવા કેટલાક વિચારો દર્શાવ્યા છે કે જેથી કરીને આપણા જૈન બંધુએની લાગણી દુખાઇ ( જાણે કે વિચારેામાં ધર્મ વિરૂદ્ધ છે કે જૈત કામ ઉશ્કેરાઈ ગઈ છે માટે તમે હવે જાગેા ' વળી લખેછે કે- જો રજીસ્ટર થાય તે ભવિષ્યમાં આપણા તિથ તે નુકશાન
ચુકાદો કે માં પહેાંચશે અને તે પણ હાની પહેાંચે એવુ ધણાઓનુ માનવુ છે ” ( જાણે કે બધુ ર્ંધાઇ ગયુ છે અને બધુ ધું વળી ગયુ છે માટે કંઇપણ વિચાર કર્યા વિના દોડે ) આ પ્રમાણે પત્રને યુદ્ધ કેવી રીતે પાટા બંધાવે છે તે જયારે હવે ઉતાવળે અભિપ્રાય લખનાર જોશે ત્યારે આ માયાવ્યુહ તરફ્ તેમને કેટલાક તીરસ્કાર છુટશે તે પત્ર લખનારને તે વખતે ધ્યાન રહ્યુ હાય તેમ જણાતુ નથી
મુંબઇની કમીટીની સભા વિરૂદ્ધ હિલચાલ
પ્રથમ આપણે જોઇ ગયા તેમ મુબઇની દોડધામે અભિપ્રાય લેવા કમિટી નીમવા છતાં આ નવીન કાસ કમિટીએ આવા પત્ર લખી સતેષ ન માનતા તેના જવાખેામાંથી પોતાના મતને મળતા જવામા જુદા તારવી કાઢયા હવે તા. ૨૯-૩-૧૭ ના રેજ નીમાયેલ કમિટિએ ચાર સહીથી બેરીસ્ટર મકનજીભાઇને અભિપ્રાય સ ંધને જાહેર કરવા એકત્ર કરતાં તે પ્રસ ંગે કાકસ કમિટિએ ઉપરોકત પોતાના ઈચ્છીત ઉશ્કેરણી ભા` પા રજુ કરી સધને પણ પાટા બંધાવવાનું સાહસ કર્યું. કે જે પ્રમાણે આ પત્રા સંઘમાં મુકવાને તેને સત્તા કે ભલામણ નહાતી.
શું છુપાવ્યું ?
ઇચ્છીત પત્રા એટલા માટે કહેવા પડે છે. કે જેમાં હાલમાં બહાર આવેલા પત્રામાં રા. રા, કુંવરજી આણુ જીતે! પત્ર મુકવામાં આવ્યું। નહાતા. કેમકે તેમાં સ્પષ્ટ લખેલ હતું કે ‘· જૈન ધર્મના પ્રીન્સીપાલે ( સિધ્ધાંતા ) તે બાધક લાગે છે એમ મારૂ માનવુ થતું નથી. ” વળી ફાગણ વદી ૭ તા. ૧૫-૩-૧૭ તે મુની મહારાજ શ્રી વલ્લભવિજયજીને ખંભાતથી લખાએલ પત્ર પણ છુપાવવામાં આવ્યા કે જે પત્ર હાલમાં તેમણેજ ભુલથી બહાર પાડી દીધા છે તેમાં લખે છે કે “ પાટણના જૈન સંધના મુરબ્બીએ લખી આપ્યું' અને તે પણુ આપણાજ એટલે જૈન સધના એક નામાંકિત પુરૂષને તે કામ સોપ્યું તે હવે તેત્રને માભો જળવાઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com