________________
૧૮૩
સત્તાને હુકમ કરવાનો અધિકાર છે તેમ રક્ષણ કરવાની ફરજ પણ તેટલી જ છે અને તે ક્રૂરજ સ્થાયી કુંડ સિવાય ભાગ્યેજ ખજાવી શકાય.
મુંબઈમાં બહારના સધા
મુંબઇમાં અનેક ગામેાના મેાટા જત્થામાં સમુહા વસે છે. અને તેઓએ પેાતપાતાના સ્થાનીક પ્રેમ ( માતૃપ્રેમ ) ને યાદ કરી તેની સેવા અથે મડળા સ્થાપેલ છે. જયારે માંગરાળ ભઇએએ સાધારણની યેાજના રાખી. માંગરેાળ સભા સ્થાપી તે માત અનેક સેવાઓ કરી છે. આ સિવાય મુખ્યત્વે મુંબઇમાં મુંબઇનાજ સધ છે. ત્યારે પાટણ માટે આવા સત્તાયુક્ત સંધ હોય તે માટે શક છે. છતાં આ પ્રશ્નને જવા દઇએ તા પશુ સંધના નામે કામ કરવાને સાસાટીનું બંધારણ થતાં તેમાં શા. મંગળચંદ લલ્લુભાઇ, છગનલાલ વહાલચંદ, લલ્લુભાઇ નથુચંદ, જેસંગલાલ બાપુલાલ તથા ભાગીલાલ હાલાભાઇ એ પાંચ ગ્રહસ્થની કમિટીને સધ ખેલાવવા અને તેની વ્યવસ્થા કરવાની સત્તા તા. ૯-૩-૧૯૧૨ ના રાજ અપાઈ છે. એ જાણીતી વાત છે.
કાસ કંપનીને જન્મ.
ચારૂપને ફેસલા થવા પછી દોઢ મહીને તથા તેને બન્ને પક્ષે સંપુર્ણ માન સાથે સ્વીકારી પોતપોતાના કેસા મેસાણા અને વડેદરાની કોર્ટમાંથી પાછા ખેંચી લેવા પછી પણ પંદર દિવસે આ પ્રસરેલી શાંતિ ન રૂચી હેાય તેમ તા. ૮-૩-૧૭ ના રોજ મુંબઈમાં ૧૯ સહીએથી ત્યાંના કહેવાતા સંધ ખેલાવવા હીલચાલ થઇ જાય છે. જો કે આ હીલચાલ ન્યાય પુરઃસર ન હાવાથી સધને પ્રમુખ ન મળતા મીટીંગ બંધ રહી હતી તે પણ તેમાંથી એ વાત નીકળી આવે છે કે આ વગર સત્તાએ થયેલી ૧૯ સહીયામાં એક સહી ભોગીલાલ હાલાભાઇના નામની છે કે જે સધ ખેલાવવાને નીમાએલી પાંચ શખ્સોની કમિટીમાંના એક છે. હવે જો
આ પ્રમાણે ચર્ચાને જન્મ આપવા વ્યાજબી હતા તે તે પેાતાના સહયેાગીએ પાંચેને સાથે રાખી સંધ ખેાલાવવાને હંકદાર હતા છતાં આ નવું તટ ઉભું કરવામાં તે માર્ગ અનુકુળ ન જોઇ નામના હાંસીલાએ ને ઉભા કરી આ નવીન હીલચાલ શરૂ કરી હાય તેમ માનવુ ખોટું નથી. કેમકે તા. ૧૧ મીએ વળી આવીજ ૨૧ સહીથી સધ ખેલાવવા પછી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com