________________
૧૭૮
એવુ નહી તેને લીધે પંચાસરજીમાંથી તેઓને જેટલી જોઈએ તેટલી જગ્ય આપવી અને તેને અમુક આંક પાડવા, શંઘે નગરશેઠ તથા છએ નાતના છ શેઠીઆઓને સત્તા આપેલી છે એ પ્રમાણે કામકાજ થએલું એજ તારીખ સદર.
- દા. શેઠ નગીનદાસ મંગલચંદ. (૧૦)
મુ. મુંબઈ બંદર
તા. ૧૫-૩-૧૯૧૭ શેઠ આણંદજી કલ્યાણજીની પહેડી.
મુ. અમદાવાદ. અમે નીચે સહી કરનાર પાટણવાશી. જૈન બંધુઓ, નમ્રતાપૂર્વક જ gવવાની રજા લઈએ છીએ કે,
પાટણથી ત્રણ ગાઉ છેટે આવેલા આપણા ચારૂપ તીર્થના શ્રી શામળાજી પાર્શ્વનાથના દેરાના અંગે પાટણના સંધને ચારૂપ ગામના સ્મા સાથે કેસ ચાલતો હતો જેમાં મેશાણા કોર્ટમાં અપીલમાં આપણે જીત્યા પછી સાંભલવા પ્રમાણે કેટલાક ગૃહસ્થોએ લવાદનામું શેઠ પુનમચંદ કરમચંદ કોટાવાળાને લખી આપ્યું તે લવાદનામાના ચુકાદાથી આપણું ધર્મ ત્યાં દરેક તીર્થને નુકસાન પહોંચે એવું ઘણાઓનું માનવું છે અને જેના અંગે પાટણ થા મુંબઈમાં સંધ મલ્યા હતા, અને જેની તપાસ માટે કમીટીઓ નીમાઈ છે એટલું જ નહિ પણ વિદ્વાન ધર્મગુરૂઓ તરફથી અભિપ્રાયે બહાર પાડયા છે તે પ્રજામિત્ર વિગેરે પેપર વાંચવાથી માહીતગાર થશે. બાદ લવાદનામાની તથા લવાદના ચુકાદાની તથા મેથાણું કોર્ટમાં અપીલના ચુકાદાની નકલ બીડી છે તે બરાબર વાંચી આણંદજી કલ્યાણજીની પહેડીની મેનેજ કમીટી બેલાવી યોગ્ય અભિપ્રાય લખી મે • કલશોજી. વળી ગયા રવીવારના જેન પેપરમાં આણંદજી કલ્યાણજીની પેઢીના ત્રષ્ટી શેઠ હરીલાલ મંછારામ તથા શેઠ સાકળચંદ રતનચંદે અભિપ્રાય આપ્યા છે કે લવાદે આપેલા ચુકાદામાં ધર્મના વિરૂદ્ધ વિચારો નથી તેમ તીર્થ તથા ધર્મના નૈરવને નુકશાન થાય તેમ નથી. એને લગતા વિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com