________________
૧૭૭
પ્રશ્ન ૩ ને જવાબ મહા વદ ૦) ફાગણ સુદ ૧ ના દિવસે રાતના સંધ ભેગો થએલો તેની અંદર નીચેના ચાર ઠરાવો થએલા.
૧ આ ઠરાવ ભવિષ્યમાં દરેક મંદિરોમાં નુકશાન કરતા છે. તેથી આ ઠરાવ હુકમનામાની માફક નોંધાવો નહિ.
૨ આ ઠરાવ થયા છતાં પણ સામાવાલા તરફથી રાતના દહેર ઉઘાડવામાં આવે છે અને હજુપણું ભવિષ્યમાં કલેશ થવાનો સંભવ હોવાથી શ્રી શામળાજી પાર્શ્વનાથજીને અત્રે લાવવા અને તે લાવવા માટે ચીડીઓ વગેરે નાખવા તથા બંદોબસ્ત કરવા એક કમીટી નીમવામાં આવેલી તે કમીટીની અંદર આશરે પંદરથી અઢારેક માણસ નેંધાએલા તે તેમને હાલ યાદ આવે છે. તે હું નીચે મુજબ જણાવું છું બાકી તમે શેઠ પિપટલાલ નગરશેઠ પાસેથી મંગાવી લેશે.
કમીટીના મેમ્બરે. નગરશેઠ છે નાના છ શેઠ, શેઠ. કલાચંદ રામચંદ. શેઠ. ભાણાભાઈ લલ્લુભાઈ , પ્રેમચંદ જવેરચંદ , સંઘવી વધુચંદ હેમચંદ , દલછાચંદ લાચંદ » પાનાચંદ ઉજમચંદ , નાનકચંદ નગીનદાસ » ટુભાઈ મોતીચંદ ઝવેરી છે, માણેકચંદ ખીમચંદ
[, ખેમચંદ ગોદડચંદ વિગેરે નામો છે. ' ૩ જે ઇસમે કબજો સોંપી આવેલા તેઓએ પિતાની ભુલ સંઘ. વચ્ચે કબુલ કરી. તેથી સંઘે તેઓને ક્ષમા બક્ષી છે.
૪ બાબુ રતનલાલજી ચુનીલાલજી જ્ઞાન મંદિર બાંધવા જે રકમ સંઘમાં જાહેર કરેલ છે. પણ જગ્યાની અગવડતાને લીધે જ્ઞાનમંદિર બંધા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com