________________
૧૭૫
વર્તમાન તથા ભવિષ્યમાં પણ અન્ય તીર્થાને હાનીકારક છે. એમ અમને લાગે છે. માટે યોગ્ય દેખસ્ત કરવાની જરૂર છે. ધનમાં ઉદ્યમ કરવો, તેજ મનુષ્યનું ફૂલ છે એજ દઃ પાતે.
હાલ એસ. ધર્મોસાતિથિ ચૈત્ર વદી ૮
(A)
પાટણથી લી. પન્યાસજી શ્રી ધરમવિજયજી આદીના જોગ ધર્મ લાભ પાંચે, તમારે પત્ર આવ્યે તે તા, ૨૫-૩-૧૭ પહોંચ્યા વાંચી સમાચાર જાણ્યા લખવાનુ` કે જે ચર્ચા પત્ર તા. ૨૩-૩-૧૭ ના હિંદુસ્થાન પત્રમાં આવેલુ છે તે સબંધે તમેાએ જવાબ માગ્યા તે લખવાનું કે તે ચુકાદાને મુત્સદા મહને શેઠ પુનમચંદ કરમચંદ કાટાવાલા તરફથી અગર શ્રી સંધ તરફ્થી વંચાવવામાં આવ્યે નથી પરંતુ વ્યાખ્યાનમાંથી ઉદ્ભયા પછી સ્વાભાવીક રીતે શા. ચુનીલાલ દલછાચ દે વંચાવેલા ત્યારે એ ત્રણ ગ્રહસ્થાની સમક્ષ મેં કહેલુ કે આ મુત્સદા ડીક નથી એમ કહીને મે મહારી નાપસંદગી જણાવી હતી. અને હજી પણ નાપસંદગી જણાવું છું એજ ધર્મધ્યાન વીશેશ કરજો મીતી ચૈત્ર શુદ ૪ સામવાર સ. ૧૯૭૩ વીરચદ માકમચંદ
( ૮ )
સવરિતી શ્રી મુખ ભાઇ અમીચંદ ખેમચંદ તથા ભાઇ મણીલાલ ચુનીલાલ પાટણથી લી. શેઠ દલછારામ દેાલતચંદના ઘટીત વાંચશે તમારા પત્ર પહોંચ્યા બાદ ક્ાગણ શુદી ૧૫ ના દિવસે અમે વાગડેજથી પાટણ આવતા હતા. રસ્તામાં ચારૂપ ગામ આવવાથી ત્યાં દરશન કરવા ગયા. ગામમાં થઇને જતા હતા ત્યારે રજપુતા કહેવા લાગ્યા કે તમા શ્રાવક છે.
.
કે વૠવ છે ? ત્યારે મે કહ્યુ કે તમારે પુછવાની શી જરૂર છે. ત્યારે તેઓ મેલ્યા કે • ખેલને અકાલ ” એ ઉપરથી અમારેને તેને હુ કારે ટુંકારે આવી ગયા તે ખેલ્યા કે અહીંથી શામલાજી લઇ જવા છે. લઇ જતાં કેટલાકના ભાડા પડશે, આ પ્રમાણે બન્યુ હતુ, ને હું દરશન કરી પાટણ આવ્યા હતા એજ કામકાજ લખશેા.
ક્ાગણ વદી ૬ શા. ચુનીલાલ દલછાંદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com