________________
૧૭૨
મેળવશા પણ ફકત કાયદાનાજ હીમાયતી ખારીસ્ટ કે સેાલીસીટર કે વકીલેાનાજ કહેવા પ્રમાણે ચાલશે। તે તે પોતાના ખીસા ભરવાને રસ્તા તમને બતાવશે એમાં શક નહિ સમજવા. આ મારી પોતાની માન્યતા છે.
તમારા મોકલેલ ચાર પત્ર પૈકી તે લવાદનામાની નકલ છે. તે વાંચતાજ ખાત્રી થઇ આવે છે કે લખતી વખતે કોઇ જૈનધર્મ કાયદાના જાણુની સલાહ લેવામાં આવી નથી. નહિ પ્રથમજ જૈન ધર્મને બાદ નાં આવે એવા પ્રકારને ચુકાદા લેવા અમે બધાઇએ છીએ.
આ અક્ષરો સ્પષ્ટ પણે લખવાની જરૂર હતી. હવે આપણા એટલે પાટણના જૈન સંધના મુરખીએ લખી આપ્યું અને તે પણ આપણાજ એટલે જૈન સંધના એક નામાંકિત પુરૂષને તે કામ સોપ્યું તે હવે તેણુતા મેાભા જળવાઇ રહે તેવાજ પગલા આપણતે લેવા યાગ્ય ભાસે છે. આપણા એટલે પાટણના સંધના એક મુખની હલકાઇમાં આપણીજ હલકાઈ સમજવાની છે માટે જે થઇ ગયું તેને વધારે ચાળાચાંળ નાં કરતાં સદરહુ ચુકાદાના અંગે આપણને ભવિષ્યમાં જે ભયને સંભવ છે, તેને અટકાવવાની ખાતરજ ફકત કાઇ મેાતીચંદ્રભાઇ જેવા જૈન કાયદાશાસ્ત્રની સલાહથી સદરહુ શેઠને અર્જ કરવામાં આવે કે “ આપે જે લવાદનામાના ચુકાદા આપ્યા છે. તે ફકત પોતાની મરજી મુજબ હાલના સંજોગોને ધ્યાનમાં લઇ અને પક્ષને વિશેષ અટકાવવાની ખાતર આપ્યા છે કે જૈનશાસ્ત્રનુંસાર આપ્યા છે. તેમજ સદરહુ ચુકાદો ફકત વર્તમાનના, પ્રસંગને માટેજ છે કે આગળને માટે ? પણ એ ચુકાદો દ્રષ્ટાંત રૂપે કોઈ લેવા ચાહેતા લઈ શકે. સદરહુ એ વાતને ખુલાસે આષણા ચુકાદામાં નજરે પડવાથી અમારી ખાત્રી કરવાને માટે આ અજ આપણુને કરવામાં આવી છે. તેા આશાછે કે આને સત્વર જવાબ આપી આપ સર્વ શ્રી જૈન સધર્નું સમાધાન કરશે
,,
મહારી સમજ મુજબ આ પ્રમાણે પાટણુને શ્રી જૈન સંધ કરે એટલુજ નહિ અલકે શ્વેતાંબર જૈન કનફરન્સ તેમજ જૈન એસેસીએશન એક ઈંડીયાના તરથી પણ આ કામ થાય તે સદરહુ ચુકાદાના રજીસ્ટર્ડ થવાથી જે ભય રાખવામાં આવે છે તેથી નિર્મુકત થઇ જવાશે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com