________________
૧૭૦
હું હાજર રહેલા ખાટા કે આપ ઉડતા વિચારા લઈ ઓડનુ ચાડ ચીતરી મારા તે ખોટું ?
“ તે। પછી વચમાં પસાર થયેલા એક માસ શુ નિદ્રામાંજ પસાર થયા હશે ? તેમ કોઇ શંકા કરે તે સ્વભાવિક છે. પરંતુ તે વચગાળની મુદ્દતના કાર્યો માટે તપાસ કરવા પછી ખુલ્લું જોવાય છે કે ચૈત્રજની ખાજીની રમત આ મુદ્દતમાં શરૂ થવા પામી છે. ”
સ ંઘે તે એક માસ નિદ્રામાંજ પસાર થવા દીધા નથી. આપજ કાંઇ નીંદ્રામાં રહી લાખું લાંબુ લખાણ આ અંગે લખા છે તેમ લાગે છે. કારણુ તા. ૨૧-૧-૧૭ ના રાજ લવાદે ઠરાવ સ ંભળાવ્યેા અને તા. ૮–૨–૧૭ ના રાજ મુંબઈમાં વસ્તા પાટણ નિવાસી જૈનેના સધની એક જાહેર સભા મળી કોટાવાળાએ આપેલા ચુકાદા ધર્માવિરૂધ્ધ છે. તેમજ ભવિષ્યમાં ધમ તથા તિર્થાંના ગારવને હાની પહોંચવા સભવ છે. હેવા મુદ્દાનું ઓગણીસ સહીઓનુ (જેમાં દરેક મેટા આગેવાનાની સહી સાથે હેન્ડબીલ બહાર પાડી સધ ખેલાવામાં આવેલા તે પરથી આપ સમજી શકશે કે સંધ શેત્રંજની બાજી નહોતા રમતા પણ ઠરાવની વિરૂદ્ધ સખતમાં સખત હીલચાલ કરતા હતા.
જો કે લેખ ણાજ લાંખા થઇ જવાથી ફકત તમારા થેાડાજ મુદાના હાલના જવાબ આપીશ. કારણ તમારા ચારૂપકેસના અંગે ઉડતા ગપ ગેાળાઓથી જૈન કામ આડા રસ્તે નહિ દારવાઇ જાય અને પોતાના તીર્થોના ભવિષ્યના હુકા જાળવવા માટે કટીબધ થવા કાઇપણ ખેાટી વાતેની પાસમાં નહિ ફસાઇ જાય તેટલાજ માટે આ ખરા ખુલાસેા કરવાની જરૂર પડી છે.
લી. સંધના સેવક
શા. નહાનચંદ નગીનદાસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com