________________
૧૬૯
આપ આપના પેપરમાં લગભગ અગીયારમુનિ મહારાજાઓના ખાલી નામે લખી એમ લખેા છે કે-સાર એજછે કે-લવાદના ચુકાદો ધ વિરૂદ્ધ નથી. તેમ નુકસાન કરતા નથી. પરંતુ આપે તે મુનિમહારાજાએ કયા ગામથી કઇ તારીખે લખ્યાછે. તે તે જણાવતાજ નથી. વાહ ગાળગાળ લખવામાં એક્કા જણાવા છે. મારી દ્રષ્ટિએ ખરૂં તે એજ લાગે છે કે જેમ સામા પક્ષે દરેક મુનિ મહારાજાએ તેમજ ગૃહસ્થાના અભિપ્રાયેા વર્ડ બાય વર્ડ બહાર પાડયા તેમજ તમારે પણ વર્ડ બાય વ પાડવાની જરૂર છે કે તે અભિપ્રાયા કેવી રીતના લખાણવાળા છે. શું મુદ્દાથી લખાયા છે તે સમાજ આગળ ખુલ્લે ખુલ્લુ' દેખાઇ આવે.
“સ્માતે જમીન તથા રકમ વગેરે ચુકાદા પ્રમાણે સોંપવામાં પાટણના સધે ડહાપણ કર્યુ છે.’
અધિપતિરાજ આપે પણ ગપગોળા ઉરાડવા બહુજ હીમત કરી છે છતાં પણ તમારા ગપગોળાથી સમાજ આડા રસ્તે ન દોરવાય તેટલા માટે મને ખુલાસા કરવાની જરૂર પડે છે કે કાઢાવાળાએ જેવે ઠરાવ સંભળાવ્યેા કે સંધમાં મોટા ભાગ વિરૂદ્ધમાંજ હતા આથી કબજો સાંપવા જનાર ઇસમેાને ખાત્રી થઇ કે ઠરાવ રદ કરાવવા ચેકસ કાસ કાર્ટ ચડશે, તેથી તાત્કાળીક કબજો સોંપી દઇએ તે ઠીક થાય. આવા રીતને સંઘની પરવાનગી લીધા સિવાય તેમજ ડરાવથી વિરૂદ્ધ જઈ જે ઇસમે ગેરવ્યાજખી કબજો સાંપી આવ્યા કે તરતજ પાટણમાં શ્રી સંધ ભેગા થઇ કબજો સાંપનારને મારી મગાવી, એટલુંજ નહિ પણ ચુકાદે રજીસ્ટર નહિં કરાવવા તેવા સંઘે ઠરાવ કર્યો. તે વખતના અને સંધા રીપોર્ટ જૈન શાસનમાં આવી ગયેલા છે, છતાં પણ આપ અટકળતા ઘેાડા દેડાવી પાટણના શ્રીસત્રે કરેલા કામકાજને ખાટું ઠરાવવા એકજ ખીંગલ કયા ઉર્દૂશથી વગાડે છે, તે સમજી શકાતુ નથી.
આપ લગારે લાંબી દ્રષ્ટિથી વિચાર તે કરે કે પાટણના શ્રી સકલ સંઘે તેમજ મુંબઈમાં વસ્તા શ્રી પાટણના સંઘે સર્વાનુમતે હૈવા ઠરાવા કાર્યો છે કે ચુકાદો રષ્ટર કરવા નહિ તથા ચુકાદાનું લખાણ જૈન કામને માનનીય તેમજ બંધત કરતા નથી. આટલું કર્યા છતાં પણ હું ભુલતા હાઉ તા રદ કરાવવાની કાશીષા થાય છે. ત્યારે શું આ દરેક સધમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com