________________
૧૬૮
ચા પત્ર.
મહેરબાન જૈન શાસનના અધિપતિ સાહેબ
જૈનના અધિપતિ પોતાના ૧૯ માં અંકમાં અગ્ર લેખમાં લખે છે કે, જ્યારે ચુકાદાનું તેાલન કરવાનુ સમાજ ઉપર છેડી આખા કેસ સ્પષ્ટ કરવાનું જણાવ્યુ હતુ ત્યારે તેઓએ શરૂઆતમાંજ કેટલાક મુનિમહારાજાએ અને ગૃહસ્થાના અભિપ્રાયાથી ચુકાદો એકપક્ષી હાવાનુ જણાવી અનભિજ્ઞ સ્થિતિમાંજ કામને આડે માર્ગે ખેંચી જવા પ્રયત્ન કર્યો. હાય એમ જોવાય છે’
ધન્ય છે આપ જેવા અધિપતિરાજને કે આપ આપના જૈન પત્રમાં આવતા અંકમાં કેસનું સ્પષ્ટીકરણ કરી ચુકાદાની વસ્તુસ્થિતિનુ તેાલન કરવા સમાજ ઉપર છેડયું એવા અવાલા પરીગ્રાફ઼ા વારંવાર લખીને જૈન કામને ખેાટે દીલાસા આપી કેઇ જુદા રસ્તા લેવા માગતા હૈ। તેમ લાગે છે.
“તેઓએ (સામાવાળાઓએ) કેટલાક મુનિ મહારાજાએ અને ગૃહસ્થાના અભિપ્રાયેથી ચુકાદો એકપક્ષી હાવાનુ જણાવી અનભિજ્ઞ સ્થિતિમાંજ કામને આડે માગે ખેચી જવા પ્રયત્ન કર્યો હોય તેમ જોવાય છે.”
આપ ઉપર પ્રમાણે લખા છે પરંતુ આપ તરફથી થયેલ અંધ પીછેડા ખુલ્લા કરતાં મને દીલગીરી થાય છે, પણ લાચાર છું કે એક સત્ય શોધકની રજ સમજી ખુલ્લા કર્યા વિના ખીલકુલ ચાલે તેમ નથી. ખરી મીના તા એ છે કે આપ માન્યવરના પેપરમાં પ્રથમ તે! લવાદે મગાવેલા લગભગ એ ત્રણ અભિપ્રાયે! અમેને નજરે આવ્યા હતા. અને ત્યાર પછીજ સામાવાળાઓએ તા પોતાના તરફથી અભિપ્રાય મંગાવેલા છે. એમ પેપર તપાસતાં માલુમ પડે છે, તે જે અભિપ્રાયા મગાવ્યા તે ઉપરથી શુ' એમ સમજી શકાય છે કે-લવાદ પાતાના ચુકાદા તરક્ ચાકસ રીતે શકાશીલ હાવાજ જોઇએ નહિતર તેઓને સીરીકેટા મેળવવાની જરૂર હતી. ભલે જે પાટીને વાંધા હૈાય તે ગમે તે કરે.
તેમના ઉપર પણ ગામવાળાએ ચઢી આવેલા તેથી તેવણ ગ્રહસ્થેા વળતી ગાડીમાં પાટણ આવી તેમના ઉપર ચારૂપમાં આવેલી આ અતરે લાકાને માટે કહી તે વખતે અમે ગાડીમાં ચારૂપ ગએલા આથીજ અમારા સગા સબંધિમાં કેાળાહળ મચી રહેલા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com