________________
૧૬૭
કે જે ચાકીતા આપણાજ ( સધના) રેાટલા ઉપર નભે છે; આપણાજ પવીત્રસ્થાનની ચેાકી કરે છે. તે જ્યારે એવક્ા થાય અને અન્ય ધર્મીઓની અંદર હસ્તે વક્તે મળી જાય ત્યારે નીરાધાર ગયેલ જાત્રાળુઓની શું સ્થિતિ? જે ગામની અંદર (ચારૂપમાં) એક પણ જૈનબંધુ દીલાસા આપવા રહેતા નથી ત્યારે જાત્રાળુઓ કેવા કફોડા સોગેામાં આવી જાય, તેનું મનન કરવા આપ સાહેબનુ ધ્યાન ખેંચીએ છીએ.
ચારૂપની અંદર આપણા મંદીરની આજુબાજુ આવેલી ધર્માંશાળામાં અમે પગ મુકતાંજ ત્યાંના રહિશ રજપુતા અને બીજાએની પ્રશ્નતિએ કેમ ચંચળ બની? ક્રોધનું કારણ કેમ ઉપસ્થિત થયુ? તેનુ રહસ્ય જાણવા આપ સાહેબ પ્રયત્ન કરી અમેાને જણાવવા ઉપકાર કરશે.
જો કે અમારે વિચાર ચારૂપમાં રાત રહી સવારે સેવા પુજા કરી નીકળવાને હતા પણ ચારૂપના લોકોની આ ગેરવર્તણૂક અને ઉશ્કેરાયલી લાગણી જોતાં ખરેખર અમારા દરેકના મનમાં ભયને! વાસ થયેા હતેા. અને તે ભયનાજ લીધે જેમ બને તેમ અમે તરતજ ગાડીઓમાં ઐસી યાકુળવ્યાકુળ થતાં અમારા સંબધીઓને મળ્યા.
આ બાબતમાં આપ સાહેબને અમે નમ્ર અરજ કરીએછીએ કે ચારૂપની અંદર જતા જાત્રાળુએ માટે શાંતિ પ્રસરાવવા સર્વર ઉપાયાની યોજના કરવા કૃપા કરશે. કારણ કે આવા ઉછાંછળા અને અપકારી હુમલાઓથી આપણી કેમના જાત્રાળુઓની કેટલીબધી લાગણી દુખાય તે આપ સારી રીતે જાણી શકે છે. તે ક્રીઅમારી નમ્ર અરજ છે કે આ બાબતમાં આપ પુરતા દેખસ્ત કરવા કૃપા કરશેા.
લી॰ સંધના સેવ
શા અમીચદ્ર પ્રેમચંદ
મુા. પાટણ ગુજરાત સારફતીયામહેતાની પાળ
શા. અમીચંદ ખેમચંદની સહી દઃ પાતે શા. નાનકલાલ નગીનદાશની સહી દઃ પાતે
*નેટ અમારા કુટુંબીએ તેમજ સ્નેહીએ યાકુળવ્યાકુળ પ્રથમથી થવાનુ કારણ એ છે કે પહેલા તેજ દીવસે ખારની ગાડીમાં અતથી શેઠ નહાલભાઇ લલ્લુભાઇ ત્યા શેઠ હાલાભાઇ ખેચરદાસ તથા મણુંદના માસ્તર મી. ગોપાળદાસ વીગેરે દશથી પન્નર ગ્રહસ્થેા ચારૂપ ગયેલા અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com