________________
૧૬૫
કરી લોકોને પાટા બધાવવા પ્રયત્ન થયા જણાયછે” અધિપતિ રાજ આ પ્રમાણે લખવાને આપણા હેતુ શું છે તે હું સમજી શકતા નથી. શું તમે એમ કહેવા માંગે છે કે સધની અંદર જે તાર રજુ કરવામાં આન્યા હતા, તે તાર લવાદે એવાર્ડની અંદર જણાવેલ જમીન તથા એરડીએનો કબજો સ્માતાને સોંપાય તે પહેલાના હતા ? જો આપણું માનવુ' તેમ હાય તે। તેના પુરાવા તમારી પાસે હાવાજ જોઈએ, તે તે પુરાવા આવતા અંકમાં રજુ કરશે!
"6 ૩ જો તેમના ઉદ્દેશ ખાટી રીતે ઉસ્કેરવાના નહાતા તે પછી વકીલ નદલાભાઈને પાશ્ચેા તાર વાંચતી વખતે તેમને પત્ર પણ રજુ કરવા જોઇતા હતેા” વીગેરે લખી આપ તે પત્રની નક્ક્સ મુકે છે.. પણ અધિપતિરાજ તે પત્રની અંદર નથી જણાતી મીતી યા તારીખ, નથી ગામ કે નથી કેાના ઉપર લખાયેલા તે મહેરબાની કરી જણાવશે। કે આ પત્ર કાના ઉપર લખાયેલા અને કઈ તારીખના છે તે ખુલાસા આવતા અમાં કરશે,
જો આપ ઉપર બતાવેલી ત્રણ બાબતને આવતા અંકમાં ખુલાસે નહિ કરે તે સમાજને કેવળ આપ ઉંધા રસ્તે દોરવવા માટે સત્ય બના ઉપર ઢાંક પીછાડા કરી જેમ આવે તેમ ગપગાળાજ ગગડાવે છે, તેમ માનવાને સમાજને તથા મને કારણ મળશે તે આપ જરૂર આવતા અંકમાં રજુ કરશે.
લી. કેશવલાલ મંગળચ,
:0:
ચારૂપ તીમાં ભાગવવી પડતી હાડમારીના સંબંધમાં પાટણના નગરશેઠને કરવામાં આવેલ અરજ.
શેઠજી સાહેમ.
શેઠ પોપટલાલ હેમચંદ નગરશેઠ,
મુા. પાટણ વૈશાખ વદી ૪ બામ વાર.
જયજીતેદ્ર સાથે લખવાનુ કે મેાજે ચારૂપ તા. પાટણ ગામમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com