________________
૧૬૬
આપણુ' પ્રાચીન શ્રી શામલાજી પાર્શ્વનાથનું તી છે અને તે તીર્થોના ૬ન કરવા ખાતર અમે વઇશાક વદ ૫ ને શુકરવારે અતરે સાંજના ચાર વાગ્યાના સુમારે ગાડી લઇને ગયા હતા. તેમાં નીચે મુજબ ગૃહસ્થા હતા શેડ પ્રેમચ ંદજી ઝવેરચંદ થા જૈન શાસનના અધિપતિ મી. પુરૂષા ત્તમદાસ ગીગાભાઇ ત્થા નાનકદ નગીનદાસ ત્યા શા. અમીંચ૬ ખેમચંદ ત્થા શા જેસ ગલાલ રામચંદ્ર ત્થા કેશવલાલ મોંગલચંદ
આ
અત્યંત દીલગીરી સાથે લખવાનું કે અમે દરેક જે વખતે પવિત્ર તીર્થની અંદર દાખલ થયા, તેજ વખતે રજપુત વીગેરે ગામના લેકાએ હથિયાર સહીત ત્થા છેકરા છંટા સાથે એકદમ આપણી ધર્મશાળાની અંદર દાખલ થઇ અમારા પ્રત્યે શત્રુ ભાવ બતાવ્યા એટલેથીજ શાંતી નહિ થતાં અમેને અપમાનકારક તેમજ અપભ્રંશ (ગાળા) શબ્દોથી અમારા તિરસ્કાર કર્યો આ વખતે અમે વાણીયા ન થયા હ।ત તે અમેા તેમના ભાગ થઇ પડતે તેમાં કોઇપણ જાતની શંકા નહેાતી આ વખતે સમય સુચકતા વાપરી જૈન શાસનના અધિપતીએ તેને ધર્માંશાળાની બહાર કાઢવા પ્રયત્ન કર્યો અને જો કે તેઓ બહાર નીકળ્યાં છતાં તેઓને ક્રેધ અને આવેશ તેવાજ હતા. બળતાંમાં ધી હેામતાની સાથેજ એટલે પટેલ અંબારામ જેરામ મોદી ત્યા ખારેાટ હાલાશંકરની ઉદ્ધૃત ઉશ્કેરણીથી તેઓમાં પાછા તેવેાજ જુસ્સા પ્રગટ થયેા અને અંદર દાખલ થઇ આપણા દેરાસરના એટલા ઉપર ખરાબ ગાળા દેતા ખેડા, અને અ ખારામે જે વખતે જૈનશાસનના અધિપતિએ પુછ્યુ કે આ દહેરૂં કાનુ છે? ત્યારે તેને કહ્યું કે અમારૂં છે. અમારી મરજી આવે તે વખતે દાખલ થઇએ, અને અમારી મરછમાં આવે તેમ કરીએ તેમાં તને પુછવાના હક્ક શું છે? આવી રીતે ઘણાજ અમર્યાદીત અને અપમાનકારક શબ્દોથી વર્તણુક ચલાવી હતી. આવી તેમની વર્તણુકથી આપણા ચોકીઆતાને (ધશાળાની ચાકી કરનારા ) કહેવું પડયું. આ લેાકાને બહાર કાઢો, તેમજ તેમના નામ અમને આપે, પણ અમારી સુચના ઉપર કોઇપણ જાતનુ` ધ્યાન નહિં આપતાં યા તા વાર્તા કરી અમારી દરેક વાત ઉડાવી દીધી. જો કે તેમાંના કેટલાકના નામ અમે જાણતા હતા છતાં ચેાકીઆતા તરફથી અમેતે જે નામેા જાણવાની ઇચ્છા હતી તે કાઇપણ રીતે ખબર આવી શકી નહિ. ઉપરનું કારણ ખેદ સાથે લખવું પડે છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com