________________
૧૭૧
પરિશિષ્ટ પ
( અભિપ્રાયા )
જૈનશાસન જેઠ સુદી ૩ બુધવાર વી. સ ૨૪૪૩
અસલ ઉપરથી નકલ.
(૧)
ફાગણ વદ ૯ ગુરૂવાર ૧૯૯૩ ખભાત,
મુનિ વલ્લભવિજયજી આદીના તરફ્થી “શ્રી મુંબઇ સુશ્રાવક શા. લહેરૂચંદ ચુનીલાલ કાટવાળ, શા. મણીલાલ ચુનીલાલ, મોદી, શા. અમીચંદ, ખેમચંદ શા. હીરાલાલ લલ્લુભાઈ કાપડીચ્યા, શા. મણીલાલ રતનચંદ વૈધ યોગ્ય ધર્મ લાભની સાથે માલુમ થાય કે ક્ાગણ વદ ૪ તે વાર સેમને તમારા પત્ર મળ્યે સમાચાર જાણ્યા. સદરહુ પત્રમાંથી ચાર પત્રા લવાદનામાની નકલ શ્રી પાટણ જૈન સંધની જાહેર સભા શેઠ પુનમચંદ કરમચંદ કોટાવાલાએ આપેલા ચુકાદા શ્રી. મહાવીર નમઃ આ હેડીંગના નીકળ્યા છે જે વાંચી હર્ષ અને શાક એ અનુભવ્યાં છે. હ` એ માટે કે પરસ્પર વિરાધ તેમજ ખર્ચ અને વધતા અટકયા અને જૈને તેમજ જૈનેતરો વચ્ચે પાછો ભાતૃભાવ અમુક હદ સુધી પ્રગતિમાં આવવા સંભવ જણાયા. શાક એટલી વાતના કે તેને ન છાજતુ કાર્ય કરવામાં ઉતરવાના પ્રસંગ આવ્યે. અસ્તુ ? સમયની બલીહારી છે. એ પણ એક દિવસ ઈતિહાસમાં પંકાતા પાટણને માટે જ્ઞાનીએ દીઠોજ હાવા જોઇએ ? તમેા સદરહુ ચુકાદાની બાબત મારે મત માગેછે તે એ બાબતમાં મહારી પોતાની એજ સલાહ છે. કે હવે આગળ જે કોઇ કામ કરવા ચાહે તે મેાતીચંદ્ર કાપડીઆ સેાલીસીટર વીગેરે જૈન ધર્માંના ચુસ્ત હિમાયતી કાયદાના જાણુની સલાહ લઇ કરશે તેા આશા છે કે તમે અવશ્ય તેહ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com