________________
૧૬૪
પરિશિષ્ટ ૪૪
જેનશાસન. જેઠ શુદિ ૭ બુધવાર વી. સં. ર૪૪૩.
ચર્ચા પત્ર. જૈનશાસનના અધિપતિ જોગ ભાવનગર
જૈન પત્રના અધિપતિએ પિતાના તા. ૧૩ મીના પત્રમાં પિતાના આર્ટીકલમાં કેટલુંક લખાણ ખોટું અને અતિશયોક્તિવાળું લખેલું હોવાથી મહને ખુલાસો કરવાની ફરજ પડે છે. તે આપ આપના પત્રમાં પ્રગટ કરીને આભારી કરશો.
૧ જૈન પત્રના અધિપતિ સાહેબ પિતાના આર્ટિકલમાં લખે છે કે “ વરીષ્ટ કોર્ટમાં આપણા વિરૂદ્ધ મહાદેવ ઉથાપન કેસની અપીલ રજુ કરેલી હતી, તે પણ તેમને મહા વદ ૦) તા. ૨૧-ર-૧૭ ના રોજ પા છી ખેંચી લઇ કેસની માંડવાળ કરી છે” અધિપતિરાજ આ બીના મારી સમજ પ્રમાણે બેટી અને સહરાગત ભરેલી છે. કારણ કે જે મહા વદી •) તા. ૨૧-ર-૧૭ ના રોજ કેસ પાછા ખેંચાઈ ગયેલું હતું, તે કેબજો સોંપનાર ઇસ્માને માફી માગવી પડત નહિ, કારણ કે તેઓ તરત પિતાને બચાવ કરવા ફાગણ સુદ ૧ તા. ૨૨-૨-૧૭, ના દીવસે સંધની સભામાં તે પુરો રજુ કરત. પણ તા. ૨૧-૨–૧૭. ના રોજે કેસ ખેંચાઈ નહિં ગયેલ. વળી જે ખેંચાઈ ગયેલ હતું તે તેઓને તે પુરા મેળવવાને પુરતે ટાઈમ હતું. જો કે મહારી પાસે તે તારીખે કેસ પાછો ખેંચાયો નથી, તેવા ચેક્સ પુરાવા છે, તો પણ હું જૈન પત્રના અધિપતિ સાહેબને જણાવું છું કે તેમની પાસે તા. ૨૧-૨-૧૭ ના રોજ કેસ પાછો ખેંચાય છે તેવા પુરાવા હોય તે તે રજુ કરશે વળી અધિપતિ સાહેબ આગળ જતા જણાવે છે કે
૨ “વળી આ પ્રમાણે સવાલ જવાબ કરતા લકે બરાબર ઊસ્કેરાયા જણાયા નહિ, ત્યારે પાટણના સંઘ તરફથી ઓનરરી કામ કરતા વડોદરાના વકીલ મ. નંદલાલ લલુભાઈને એક પૂર્વ કાળને તાર રજુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com