________________
૧૬૨
લાના અમલ થઇ શકે, બલ્કે કબજો સાંપી શકાય. હવે આમાં ભુલ કઇ રીતે થઇ છે તે જોઇએ. તા. ૧૮ મીના મી. નંદલાલ લલ્લુભાઈના તાથી સ્પષ્ટ થાય છે કે તા. ૧૮ મી. સુધી રાજીનામું અપાયું નહાતુ, છતાં મી. કોટાવાલાએ તા. ૧૬ મી ફેબ્રુઆરી ૧૯૧૭ ના રાજ કબજો સાંપી દીધા હતા. કેસનું રાજીનામુ તા. ૨૧-૨-૧૭ ના રોજ અપાયું હતું, ભાવાર્થ કે જે કમજો સેપવામાં આવ્યે છે તે તદન ગેરકાયદેસર છે.
પાટણના સ ંધે પણ તા. ૨૦ મીના રાજ ભેગા થઇ કેસના ફેસલા પ્રત્યે પોતાના વિરાધ દર્શાવ્યેા હતેા. આ ઉપરથી સા જોઇ શકશે કે લવાદને ફેસલો સધ સમક્ષ વાંચી સ ંભળાવવાનું અને તે સ ંધે કબુલ રાખ્યાનુ કહેવામાં અવે છે તે તદન ખોટુ છે. વળી ભાઇબંધ પત્રકાર તા. ૧૩ મી ના અંકમાં જણાવે છે કે “ પત્રમાં આપણા તિર્થની કૅફાડી સ્થિતિ દર્શાવી છે. આ ભ્રખવું કેટલું સત્યથી વેગલું છે, કારણ કે, અભીપ્રાય માગવા માટે જે પત્રેા લખવામાં આવ્યા છે, તેમાં તેવું કાંઇ પણ લખવામાં આવ્યું નથી. જેની નકલ અમેા નિચે પ્રગટ કરીયે છીયે.
.
શ્રી મહાવીર નમ:
સ્વસ્તી શ્રી મહાશુભસ્થાને પુજયારાધે જોગ શ્રી મુ ંબઇ બંદરથી લી॰ અમેા નીચે સહી કરનાર નમ્રત્તા પૂર્ણાંક અરજ કરીએ છીએ કેઃપાટણથી ત્રણ ગાઉ ચારૂપ ગામ છે. જેની અંદર આપણુ શ્રી શામળાજી પાર્શ્વનાથજીનું પુરાતન તીર્થં છે. અને તે તીર્થ પાટણની નજીક હાવાથી પાટણના સંધ સંભાળે છે. તે તીર્થોના સધમાં જૈન અને સ્માત ધર્મોવાળાની વચ્ચે કેટલાક વખતથી કાર્ટીમાં તકરાર ચાલતી હતી, અને મહેસાણે અપીલ કોર્ટમાં જૈનો જીત્યા પછી પાટણ સંધના કેટલાએક ગ્રહસ્થાએ શેઠ પુનમચંદ કરમચંદ કાટાવાળાએ લવાદનામું આપેલું, અને તે લવાદનામાના ચુકાદામાં કાટાવાળાએ જૈન ધર્મના સંબંધમાં એવા કેટલાક વિચારે દર્શાવ્યા છે. કે જેથી કરીને આપણા જૈન બંધુઓની લાગણી દુ:ખાઇ. અને આ ચુકાદો કાર્ટોમાં રજીસ્ટર થનાર છે. એમ સંભળાય છે. જો ચુકાદો કોર્ટમાં રજીસ્ટર થાયતા ભવિષ્યમાં આપણા તીર્થીને નુકશાન પહોંચે, અને ધર્માંતે પણ હાની પહોંચે એવું ઘણાઓનુ માનવુ છે. માટે લવાદનામાની નકલ તથા લવાદે આપેલા ચુકાદાની નકલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com