________________
૧૬૧
ચાલતા કેસ વખતે પણ તેઓએ તે દેરાસર સરકારના કબજે લેવા અરજી કરી હતી અને આ ચુકાદાથી વધારે ક્રૂવ્યા છે. હવે જો આપણી સ્થીતી ઉપર મુજબ છે ત્યારે ચુકાદો રજીસ્ટર થાય તે આપણા દરેક તિશું અને દહેરાઓના ગૌરવને નુકશાન થશે કે ?
આપ માન્યવર બધું વિદ્વાન હાવાથી ઉપરના સ્વાલા તથા અમારી માન્યતા તથા ભવિષ્યનુ નુકશાન તે વિગેરેના યેાગ્ય ખુલાસે આપશે એવી આશા રાખીએ છીએ. એજ તા. સદર
લી. સેવકે, લહેરૂભાઈ ચુનીલાલ વિગેરેની સહી દ: શા અમીચંદ એમચ'દ.
આ પત્રને પ્રત્યુત્તર કુંવરજીભાઈ તરફથી હજુ આપવામાં આવ્યે જૈન ” ના અધિપતિ સાહેબ લખે છે કે મી. નંદલાલ લલુ ભાઈના તાર જે સધ સમક્ષ રજુ કરવામાં આવ્યેા હતા તે જીનેા હતેા. કાંઇપણ તપાસ કર્યા વિના ભાઇબંધ જેની તેની ઉપર આરોપ મુકવા તત્પર થાય છે. પણ તે ભુલી જાય છે કે ખેાટાનું ભેપાળું બહાર પડયા વિના રહેતુ તથી. તારની નકલ નીચે પ્રમાણે
નથી.
To
66
Nancllal Date Hours Minutes 18 18 0 PATAN Reed here at 7 H, 15 M,
19FF 17
Keshavlal Mangalchand Patan Resignation not field
NANCLLAL LALUBHAI,
આ ઉપરથી જણાશે કે તાર્ જીને હતા કે તા. ૧૮ મો ને! કુરેલા હતા. .
કાયદાને નિયમ એવા છે, કે લવાદના ફૈસલે અપાય કે કેસનુ તુરતજ રાજીનામું અપાવુ જોઇએ. અને રાજીનામું અપાયા પછીજ ફેસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com