________________
તેમના સીદ્ધાન્તમાં લગ્ન વખતે જે ક્રિયા કરવામાં આવે છે તેના દાખલાઓ.
(૧) ૫ ૭૧ કૃષ્ણયજુર્વેદ શાસ્ત્રમાં સીદ્ધ થાય છે. (વવા યજ્ઞ) (૨) પા. ૮૬ આ૫ તંબીય ગ્રાસુત્ર ખંડ ત્રીજો
૨ અબીકાને પુર્ણ આસ્તાથી માનનારને જૈન કહેવાયકે કેમ ? તેને આપ વિચાર કરશે. તિર્થંકર સિવાય બીજો કોઈ જેને બીજા દેવોને પુર્ણ આસ્તાથી માને નહીં.
૩ શું જૈનેને પણ બીજે ધર્મ માનવાની છુટ છે ખરી ?
૪ લાઇન કરેલા વાક પ્રમાણે પ્રભુ ઉપર પખાલમાં જે દુધ પાણુ અગર ફુલ ચઢાવીએ છીએ તે ચીજો પોતે જીવ અને જીવ ઉત્પન કરનારી છે તે પછી આસાતના થાય (લવાદના કહેવા પ્રમાણે ) તે આપણે વાપરવી કે કેમ ?
૫ આપણું અને તેના દહેરાનું અંતર ચાલીસથી પચાસ ફુટ લગભગ છે ત્યારે તેમના મંદીરમાં સંખ-ભેર–નોબત વાગતા હોય અને તેજ વખતે આપણા ધર્મગુરૂઓ ક્રિયા આપણી ધર્મશાળામાં કરતા હોય તે તે ક્રીયાઓમાં ખલેલ પડે કે નહીં ?
તેમના શાસ્ત્ર મુજબ હવન હેમાદી કેવી રીતે થાય છે તે આપ અજ્ઞાનતી મીરભાસ્કરમાંથી જાણી લેશે. એટલે ચેકસ ખાત્રી થશે કે આ પણ તીર્થંકર પ્રભુની કેવી આશાતના થશે.
બીજું આખા હિન્દુસ્તાનના જૈન તીર્થ તથા દેવાલયોમાં કે જ્યાં અન્ય દેવેની મુતિ ઓ છે તેમજ પાટણની અંદર પંચાસરજીના તિર્થમાં મહાદેવનું લીંગ છે તે તે અને બીજા દરેક ઠેકાણે આ લવાદને ચુકાદો કોર્ટમાં રજીસ્ટર થવાથી પુરાવા રૂપ રહેશે અને તેથી ગામોગામ ઝગડા થશે અને દરેક ઠેકાણે આ પ્રમાણે જગાઓ આપવી પડશે ત્યારે તીર્થોના ગૌરવને નુકશાન કરતા થશે ! વળી પંચાસરજીના દેરાસરજી (પાટણનું) ના સં. બંધમાં ચારૂપ જેવીજ ભાંજગડ ઉભી થવાનો સંભવ છે. અને ચારૂપના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com