________________
૧૫૯
આ ઉપરથી જણાઇ આવશે કે રા. રા કુંવરજીભાઇએ પેાતાના મત સ્પષ્ટ રીતે જણાવ્યે। નથી “ હરાવની અંદરના કયા શબ્દો આપને વિરૂધ્ધ લાગે છે તે જણાવશે! તે તે સબંધમાં વધારે ચોકસ અભીપ્રાય આપી શકીશ આ વાકય સાબીતી આપે છે કે કુવરજીભાઇએ જણાવેલ મત છેવટને નથી. ધર્મ વિરૂધ્ધ કયા કયા શબ્દો ઠરાવમાં લખાયા છે તથા આ ફેસલાને અમલ ધર્મોની લાગણીથી કઇ રીત વિરૂધ્ધ છે તે સધળી વિગતના પત્ર મુંબઈમાં વસ્તા પાટણના સંધ તરફથી કુવરજીભાતે લુખવામાં આવ્યે છે તે નિચે પ્રમાણે,
6
રા. રા. શેઠજી સાહેબ કુવરજીભાઇ આણંદજીભાઇ વિગેરે. ૩. ભાવનગર.
આપ માન્યવરને કાગળ આવ્યા તે પહેોંચ્યા છે. આપે લખ્યુ તે પ્રમાણે અમને જે શબ્દો ટીકા રૂપ લાગે છે તે નીચે મુજબ છે. લવાદનામામાં લખાએલા શબ્દો.
૧ અરસપરસના રહેવાસથી સનાતન ધર્મના સિધ્ધાંતેાની રૂઢીએ જૈન ધર્મના લેાકામાં દાખલ થવા પામી છે જેવીકે લગ્નાદીક ક્રિયા.
૨ કેટલાક જૈને અંબીકા વિગેરે દેવને પુ` આસ્તાથી માને છે. ૩ હરકાઈ જાતને હાઇ ધર્મ માનવાની છુટ છે.
૪ જૈન ધર્મ મુજબ કોઇપણ જીવ ઉત્પન કરનારી વસ્તુ દેવને સ્પર્શી કરવાથી તેમજ જૈન વિધીથી ક્રીયા વિરૂધ્ધ દેવનું સ્થાપન પુજન કે ક્રીયા થાય તે શ્રી તીર્થંકર પ્રભુની આસાતના થઇ ગણાય છે.
૫ અને પેાતાની જગ્યામાં શાસ્ત્ર મુજબ સખ ભેર તેખત વીગેરે વાજીંત્ર વોગે તેમ હવન હામાદી ક્રીયા થાય તેથી જૈન મંદિરના પ્રભુની અસાતના થવા ભય નથી
અમારી માન્યતા
૧ રમાતા પણ તેમના સીધ્ધાન્તની રૂઢીએ લગ્ન કરતા નથી અને જો કરે તે મહાન ખળભળાટ થાય તે પછી જૈને તે કરેજ કેમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com