________________
૧૬૩
વીગેરે આ અરજી સાથે મેકલેલ છે. તે આપ સાહેબ લવાદનામું તથા ચુકાદો વાંચી આ લવાદને ચુકાદો કામાં રજીસ્ટર થાય તે ભવિષ્યમાં આપણા તીર્થાને નુકસાન પહેાંચે છે કે નહિં ? તેમજ લવાદના ચુકાદામાં જૈન ધર્મ સંબંધમાં વિચારા દર્શાવ્યા છે તે જૈન ધર્મના સિધ્ધાંતથી વિરૂધ્ધ છે કે નહિ ? તે તુરત નીચેના સરનામે લખી જણાવવા કૃપા કરશોજી. મીતી સંવત ૧૯૭૩ ના ફાગણ તે વાર
લી
સેવક.
શા લહેચંદ ચુનીલાલ કેટવાલ.
શા. મણીલાલ ચુનીલાલ મેાદી, શા, અમીચંદ ખેમચંદ
શા. હીરાલાલ લલ્લુભાઇ કાપડીયા. શા. મણીલાલ રતનચંદ વૈદ
સરનામું.
ભાઈબંધ પત્રકાર ચારૂપ જનારા યાત્રીકેાતે તાક્ાનને ભય નથી તેવું બતાવનાર મુખી મદારસ`ગના શબ્દો ટાંકે છે, તેના સંબંધમાં અમેએ જાતે તે તીર્થોની મુલાકાત લીધી છે, અને તેજ મુખી તેમજ ગામના કે આશરે ૨૦૦ માણસા લાકડી દંડા લઇ દેરાસરના ગઢમાં દાખલ થયા હતા. જેને માટે, પાટણના નગરશેઠને કરવામાં આવેલી અર્જની એક નકલ પાછળના ભાગમાં ટાંકવામાં આવી છે. તે બતાવી આપે છે કે હજુ ત્યાં ભય આ થયા નથી. વ અમને ખબર મળ્યા છે કે ચારૂપ ગામમાં કાટાવાળા શેઠ વાડીલાલ લલ્લુચંદ ચુડગર મારફત ત્રણ ચેકીદારા હાવા છતાં બીજો એક હવાલદાર રૂ ૬ ના પગારથી રાખવામાં આવ્યો છે, જેનુ નામ નાથાજી અમરસંગ છે. કે જે શા લહેરૂચ ૬ આલમંદના નાર્ક, કન કાપવાના કેસમાં આરોપી નબર ૨ જો હતા. આવી રીતે હવાલદાર તરીકે નીમણુંક કરવાની તેમ શેઠ કેાટાવાળાની શુ હશે તે વાંચકેાજસમજી લેશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com