________________
૧૧૧
અત્રે જૈન વસ્તી ગરીબ સંસારની પણ છે તે એટલાપરથીજ જોવાશે કે સ્માતને આપેલ એરડી આગળના ભાગના પડતર ભાગ કે જે કુબાના નામથી ઓળખાય છે તે સધતા છતાં એક કાળીના વપરાસ પ્રસ ંગે તેણે એક જૈનને ગીરવી સાંપેલ હતા અને જે પાછા રૂપિયા ત્રીશથી સાંધના કબજામાં લેવાયા છે. વળી આ કુખાના હક્ક શ્રી સંધને ન મળે તે માટે શેત્રંજના નાયક મુંબઇવાળા શેઠ (જેના નામ હવે પછી સપ્રમાણ આપીશું ) તરફથી મોટી રકમની લાલચ આપી આ કબજો ઉડાવવા યત્ન થયા હતા તે છતાં ત્યાં જૈનની ખીલકુલ વસ્તીજ નથી તેમ કહેવું શું ગપ નથી ?
વળી જણાવે છે કે સ્માર્ટા ધશાળા તથા મંદિરને ભાગ વધારી વીસ્તારમાં કરવા હીલચાલ કરે છે તે પણ આંખે પાટા બાંધનારી ખીના છે. કેમકે તેમને અપાએલ જમીનની એ તરફ રાજમાર્ગ છે, જ્યારે એ તરફ આપણા બાંધેલ ગઢ છે તેા પછી પાતાળ કે આકાશની સીમામાં તેઓ ગમે તેમ કરે કે પછી ગામમાં ગમે તેમ કરે તેમાં આપણે ચીંતા કરવાનું કારણ રહેતું નથી.
એકંદર તિ માંથી પ્રભુને ઉત્થાપન કરવાની પાટણના સંધને સત્તાજ નથી તેમ તેવી કાઇ હીલચાલ શ્રી સ ંધે કરીજ નથી. તેમ રાજ્ય તરફથી પણ તેમ થવા દે તેમ નથી, તેા તે ચિંતા દૂર થાય છે. વળી યાત્રીકાને જવા આવવામાં ખીલકુલ વિઘ્ન નથી એટલુંજ નહિ પણ સાંભળવા. પ્રમાણે આવતી પૂર્ણિમાસે ત્યાં મોટી પુજા તથા સધનું જમણુ થનાર છે તે આવી ધાસ્તીને દુર કરી આ પવિત્ર તિને ઉત્સાહથી લાભ લેવા ચુકવું નહિ. કેમકે આ તીર્થ સ્ટેશન છે તેથી જવાઆવવાની સગવડ સારી છે.
આ કેસનું વસ્તુસ્વરૂપ ખાસ અભ્યાસ કરવા જૈન પ્રજાને જરૂરનુ છે તેમ લવાદ સામે બતાવાતા વાંધા બીનપાયાદાર છે તે માટે હવે પછી વિચાર કરીશું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com