________________
- ૧૨૫
* : જવાબમારા છોકરાને અને મારા ભાઈને. છે . સવાલ-તમારા ઘરમાં ખાત્રી કરે કે તેઓએ સંધ બેલાવવા સત્તા આપી છે?
જવાબ-તે બન્ને જણ (મારો ભાઈ તથા કરે) મુંબઈ હતા એટલે મારી ગેરહાજરીમાં સંધ ભેગે થયે નથી.
આ સવાલ-ત્યારે આ બે ગ્રહસ્થોને સંધના આગેવાન બની જઈ સંઘની રજા સીવાય શામાટે આ કામ કરવાની જરૂર પડી? તેમને બેલાવી તેમને ખુલાસે મેળવો. જે સંધમાં તેઓને બોલાવી બરોબર ખુલાસો નહીં કરવામાં આવે તે પાછા બીજા કોઈ બે આગેવાને થઈ સંધના હુકમ શીવાય બીજું કંઈ કરશે તે સંઘને ભોગવવું પડશે.
. . જવાબ-મંગળભાઈ મુંબાઈ છે પણ ઝવેરી અત્રે છે આથી તેમને છ વખત બ્રાહ્મણ તથા કેટલાક જૈને બેલાવવા ગયેલા પણ તેઓ ઘરે નહિ મળવાથી બીજા દિવસ ઉપર મુલતવી રાખ્યું છે.
સવાલ-લવાદનામું કોટવાલને લખી આપ્યું તે સંધ વચમાં લખાએલું? તેને માટે સંઘ મેળવવામાં આવેલ. ?
' જવાબ-લવંદનામું સંઘમાં લખાયું નથી પણ ત્રણેક મહીના પ૨ સંઘ મળેલો તે વખતે વાઘાટે થયેલી.
સવાલ-તે વખતે શું વાટાઘાટ થયેલી?
જવાબ-જ્યારે લવાદનામું સોંપવા માટે વાટાઘાટ થયેલી તે વખતે ઝવેરી તરફથી એમ કહેવામાં આવેલું કે એક ઓરડી જેટલી જમીન તથા વધુમાં વધુ રૂ. ૨૦૦૦ સુધી આપવા પડશે. ત્યારે મેં કહ્યું કે અમારે લવાદનામું સોંપવું નથી કારણકે તે પ્રમાણે સંઘને આપવાની મરજી હોય તે હું પતે તેમ કરી શકું છું, કારણકે તે લોકો સાથે મારે વાટાઘાટ થયેલી છે પણ સંધની ઈચ્છા આવી રીતે ફેસલો કરવાની નહિ હોવાથી તે વખતે તે વાત પડતી મુકવામાં આવી હતી.
સવાલ-લવાદનામા ઉપર તમે સહી કઈ જગાએ કરેલી અને સહી કરાવા કયા ગ્રહસ્થો આવેલા?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com