________________
૧૨૯
સવાલ-તમને સેક્રેટરી કોણે નીમેલા ?
જામ-ચુનીલાલ નાહનાચંદ જ્યારે મુંબાઇ ગયા ત્યારે મને સોંપી ગયેલા..
સવાલ-તમે સેક્રેટરી તરીકે છે તે તમારૂ શું કામ હતું? અને તમારી કમીટીમાં કોણ કોણ અને કેટલા મેમ્બર છે? તેમ તમારી કમિટીનુ કામકાજનું દફતર તથા કાગળીયા લાવે,
જવાબ-માહારૂ કામ તા ચીડીયા લખવાનું તથા સહીયા કર - વાતુ. મેમ્બરાના નામની ખબર નથી કામળીયાની પણ ખબર નથી.
સવાલ-ફકત તમને જયારે ચીડી લખવા અને સહીયા કરવાને અધીકાર છે તેવુ સમજે છે તે પછી કબજો કેવી રીતે સોંપ્યા ?
(આ વખતે ચોકસ ખુલાસે કરી શકયા નહિ અને ગોટા વાળવા માંડયા આથી સંધમાં ધણી હા. હા થઇ તે વખતે શેઠ લલ્લુચંદ ડાલાચંદ એમ ખેલ્યા કે આ શ્રીમાળીની નાત ભેગી થઇ છે ખરસાનાં તા હજાર કર્યાં તે બાકી રહયુ હોય તે સાતસા કહે!) આ વખતે પારવાળની તેમજ વીસાઓસવાલની નાત તરફ્થી એ નાતના આગેવાને એ તેમજ શેઠીયાઓએ નગરશેઠને પુછ્યું કે આ શ્રીમાલીની નાત ભેગી કરી છે કે સુધ ભેગા કર્યો છે !
નમરશેઠને જવાબ-હે આજે સધ ભેગા કરવાના બ્રાહ્મણ ફેરવ્યે છે તે તે એ સધજ ભાગા થયા છે બાકી કાઇ વધારે મેલે તે તેની મુખાઇ કહેવાય ઉપર પ્રમાણે સંધમાં વાટાધાટ થયા પછી નીચે મુજબ સધમાં ઠરાવ થયા હતા
ઠરાવ પહેલે નગરશેઠે મુકયેા.
ખજો ઠરાવ વીરૂદ્ધ સોંપવાથી તેમજ ચુનીલાલ ઝવેરી પોતાની ભુલ કબુલ કરી મારી માગે છે.
રાત્ર બીજે.
કાટાવાલાએ આપેલા ચુકાદા રજીસ્ટર કરાવવા નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com