________________
૧૨૭
સવાલ--લવાદનામુ શેઠને ત્યાં આપવા જવાને મંગળભાઈ તથા ઝવેરીએ કહેલું ?
જવામ-તા.
સવાલ-એમ સંભળાય છે કે તમે તેમજ બીજા શેઠીયાએ કાટાવાળાને ત્યાં લવાદનામાની ભાંજગડ કરવા ગએલા,
જવામશી ભાંજગડ !
સવાલ—કે શેઠ ગમે તેમ કરે પણ તમે ફૈસલેા કરી આપે.
જવા ું ગએલા નહિ તેમ માહારા ધારવા પ્રમાણે બીજા પણ એટલે શેઠીયાએ આ વખતે પારવાળની નાતના, એસવાળની નાતના, તથા શ્રીમાળીની નાતના, તથા દશાની નાતના શેઠે તથા ખીજા આગેવાને ઓલ્યા કે-શેઠ પાસે અમે ગયા નથી, જો લવાદનામાની ખટપટ કરી હાય તા ઝવેરી તથા મંગળભાઇ તેમ તેમની સાથે રહીને કામ કરાવવાવાળાઓએ કરી છે. સંધ જાણતા નથી.
સવાલ—ત્યારે આ વાત ખોટી છે કે-( તમે ગયા નથી, ) ?
જવામ—હા. ખોટી છે. છતાં જો તમારે એમ હાય તે। કાટાવાળા શેઠને સ ંધમાં ખાલાવા અને પુછે એટલે ખાત્રી થશે.
કરનારા
સવાલ~તે લવાદનામુ લખી આપેલું તે તમે। સહી એએ સહી કર્યા પછી કાષ્ઠ આગેવાને તે લવાદનામુ છે કહ્યુ છે ?
જવામ—તે મને ખબર નથી.
સવાલ-ત્યારે તે અસલ લવાદનામુ ચેકાયુ છે તેમ સભળાય છે માટે તે અસલ લવાદનામુ જોવાની જરૂર છે.
જવાબ શેઠને કહેવરાવવુ કે લવાદનામાની અસલ નકલ લઇને સંધમાં હાજર થાય કે જેથી તેને ખુલાસા થઈ જશે.
-
સવાલ—હમણાં જે ગૃહસ્થાએ ચારૂપ જને કબજો સોંપ્યા તે લોકેાએ હરવાથી વિરૂધ્ધ જઇને આપ્યા છે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com