________________
૧૪૯
જૈન સમાજને અમારી ભલામણ અને ચેતવણી.
આ લવાદનામાને ફેસલા અપાયાને પાંચ મહીના વીતી ગયા છે. છ મહિના પુરા થાય તે પહેલાં જો તેની વિરૂધ્ધ આપણા તરફથી વાંધે લેવામાં નહિ આવે તે તે રાવ આપણે કબુલ કરવા પડશે, માટે જેમ બને તેમ આ ઠરાવ જલદીથી ફેરવાવવા આપણાથી બનતુ કરવુ જોઇએ, આશા છે કે મુનિમહારાજે ધર્મની રક્ષા માટે પ્રયત્નશીલ થશે. જો આ એક માસ ચાલ્યા જશે તે પછી સઘળી મહેનત ક઼ાગઢ જશે. આવ્યે પ્રસંગ ક્રી કરીને આવતા નથી અને એક વખત ધર્મનું ગારવાડિત થયું. તે વારંવાર એવા પ્રસ ંગો બનવાના. ધર્માંની ઝુંબેશ ન્યાય અને નીતિપુર્વક સ્વાર્થ રહિત ઉઠાવવી તેમાંજ જીવનની સાફલ્યતા છે.
પરિશિષ્ટ ૪૨
જૈન તા. ૨૦ મી મે સને ૧૯૧૭.
ધર્મના નામે ઉતાવળી ધમાલ.
કાયદાની દ્રષ્ટિએ ચારૂપ કેસનુ' અવલોકન.
(૩)
ચારૂપતીના નામે પાટણના જૈને અને સ્માતે વચ્ચેના ઝઘડાનુ છેવટ આવી જવા પછી જાણે કે શાંતિ ચતી ન હોય તેમ ગણીગાંઠી વ્યકિતએ જે નવા નવા ધતીંગો ઉભા કરતી રહી છે તેથી કેમને ઉભય દ્રષ્ટિએ જોવા તક મળે તે હેતુથી અમે આ તીના કેસને પરિચય આપવા વચન આપી ચુકયા છીએ. જો કે તેમ કરવા જતાં આપણા અનેક કાર્યનું ભવિષ્ય વધારે મુશ્કેલીમાં આવવાને વકી છે તેમ અમે સમજીએ છીએ, પરંતુ જ્યાં અત્યારપૂર્વ દૃષ્ટિ સન્મુખ આરસી બતાવવા છતાં હજુ માં ન જોવાઇ શકવાથી ઉન્માદ વધી પડયા હોય તેવાં ચિત્તને શાંતિ અપવા અમારે કેટલીક ખીના અનિચ્છાએ પણ બહાર મુકવા પડશે તેમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com