________________
૧૫૬
મળશે. એટલું જ નહિ પણ અનેક મહાન પરીશ્રમેા અને સત્તાવાળાના શ્રમ તેમજ હજારોને ભેગ આપવા પછી આટલી શાંતિથી નિકાલ લાવનાર બાહેાશ ભેજી જૈન કામમાં છે તે જોવાથી સા કેાઇ મગરૂર થશે, લવાદ માટે એકમતી.
લવાદ કાયદા નીમવા સામે ભાઇબંધ શંકા ઉપસ્થિત કરતાં “ અમારી માન્યતા પ્રમાણે ” જે ત કરે તેના સામે તકરારમાં ઉતરવા અમે જરૂર ધારતા નથી કેમકે એક સહી કરનાર સહી કરે અને પછી અમુક સહી કરશે તે અમે કશુ તેમ ખેલે તે વાત કેવળ અસબધ છે એટલુંજ નહિ પણ તેમ લખવા જતાં સંધના નેતાએ અમુકના કહેવા ઉપર જીવે છે તેમ બતાવી તેમની આગેવાનીના ગારવને લાંછન લગાડવાને આ ન માક્ થઇ શકે તેવા હુમલા થયા જણાય છે તેથી તેમાં વચે આવવુ દુરસ્ત જણાતું નથી.
લવાદનામુ જૈના તરફથી છ ન્યાતાના શેડ નગરશેઠ, કેસના વાદી પ્રતિવાદી અને ચારૂપ તિર્થં કમિટિના આગેવાનેાની સહીથી અપાએલ છે તેમ અમે ખાત્રી કરીને પ્રથમ જ જણાવ્યું હતું તેમજ મુંબઇના સધ તરફથી પાટણની ચારૂપ કમીટી ઉપર પ્રમુખ મુખ્યદ લલ્લુભાઇની સહીથી પત્ર લખીને શેઠ પુનમચંદ કરમચંદને લવાદ નીમવાની મેજના માટે સંમતી દર્શાવી છે. અને સ્માત તરફથી પણ દરેક આગેવાનેાની સહી છે. તે છતાં લવાદની કાયદેસર તેમનેાક માટે શંકા લાવવી તેજ અજ્ઞાનતાછે. આવી રીતે સહી કરનારને પેાતાની કિંમતથી ઉતારી પાડવાના પ્રયત્ન કરવા કરતાં બહેતર એ હતું કે તે લવાદનામું ખીન કાયદેસર કહેનારનાં ખુલ્લાં નામેા બહાર લાવી તેને કાયદાનો અભ્યાસ કરતાં શીખવવા જોઇએ કે જેથી પુનઃ તેઓ આવી ભુલ કરે નહિ.
ફેસલા તરફ દીલસોજી
જેમ લવાદનામા તરફ સની સંમતી જોવાયછે તેમજ ફેસલો વાંચતી વખતે હાજર રહેલ અન્ને પક્ષે કરેલા સત્કાર અને તે પછી બન્ને પક્ષે ખેંચી લીધેલ કેસ તેજ તે ઠરાવ પ્રત્યેની ખુલ્લી દીલસાજી છે, એટલું જ નહિ પણ ઠરાવને અમલ લવાદે જ કરવા તે લખાયેલ શબ્દો ઉપરથી સઘળે અમલ કરાવી આપેલ છે તેજ શાંતિનું શુભ ચિન્હ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com