________________
૧૫૩
આ
એ જેમકે ગણપતી, પાર્વતી તથા મહાદેવની છે, સદરહુ મુર્તિ એની પુજા જતા તરફથી જે પુજારીયા હતા તેના તરફથી થતી હતી ” શબ્દો આપણા ભવિષ્ય માટે ફેરવાવવા જેવા છે. જંતાના કાઇપણુ દેરાસરમાં કાઇપણ સ્થળે અન્ય ધની મુતિએ પબાસણમાં સાથે હાય તે બનવાજોગ નથી. દેલવાડાના દેરાસરના કંપાઉંડમાં પણ આવી મુએ ન રાખતાં ત્યાં જ તેને અલગ પધરાવવાને જુનાગઢની કોર્ટ પાંચ વર્ષ અગાઉ ફરમાવ્યું છે છતાં કોર્ટે ઃ ખીજા દેરાસરાની માક " એ શબ્દો લખવામાં ખુલ્લી ભૂલ કરી છે. ચાલતા કેસ દરમીયાન શા. કેશવલાલ મંગળચંદ, ચંદુલાલ ન્યાલચંદ વગેરેએ પાતાની જુબાનીમાં પણ અન્ય દેવે પોતાને ત્યાં હાવા અને માનવાનું સ્વીકારવામાં અજ્ઞાનતા બતાવી છે. જ્યારે ભાઇબંધ તકરારને ખીલવવા જતાં કાચું કાપે છે કે “ મારવાડ આદી ધણા દેશમાં આપણા દેરાસરામાં ઘણી ઘણી જાતની અન્ય ધર્મની મૂર્તિ એ જોવામાં આવેછે.” અમને ખેદ એ થાય છે કે લેાકેાને ખાટી રીતે ઉશ્કેરવા જતાં જૈન સમાજનું શાંતિમય જીવન કેટલુ વજનદાર થાય છે તેને વિચાર જો તેમણે કયો હતે તે આ શબ્દ આપણે જોઇ શકત નહિ, જો કે કેઈપણુ દેરાસરના પબાસપર આવી મુએિ છેજ નહિ અને તેવા સ્થાપીત હક કદી પણ કાઈ ઉપસ્થીત કરે તે સ ંભવી શકતુંજ નથી તેા પણ આવી રીતે છે તેમ કહેવામાં કેટલી ગંભીર જવાબદારી છે તે ભૂલી જવુ જોઇતુ નહેતુ .
મહેસાણા કે ફેસલામાં આગળ જતાં જણાવે છે કે “ ગામમાં મુખ્ય વસ્તી રજપુતાની છે તે તથા અન્ય કામે। જેમ કે ાકરડા, ખારેટ વગેરે પણ મદિરમાં દર્શન કરવા આવે છે. અને મુખ્ય દેવની માનતા વગેરે કરે છે. મહાદેવ ગણપતી અને પાતી આ જો કે મુખ્ય હિંદુઓના દેવ છે તો પણ જૈતા પણ તેમને પૂજ્ય માને છે. અલબત હિદુઓ જેટલા ભાવથી તેમને માનતા ન હેાય એ સ્વાભાવિક છે.
""
આ શબ્દોમાં અન્ય કામો પણ મંદિરમાં દર્શન કરવા આવે છે અને મુખ્ય દેવની માનતા વગેરે કરે છે એ શબ્દે અમને તે આપણા હિત માટે ફીક જણાતા નથી. જૈનેાના દેવ રાગદ્વેષથી વિરક્ત છે તેમની
29
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com