________________
૧૩૯
વળી આ પ્રમાણે સ્વાલ જવાબે કરતાં લેાકેા બરાબર ઉશ્કેરાયા જણાયા નહિ, ત્યારે પાટણના સંધ તરફથી એનરરી કામ કરતા વડેાદરાના વકીલ મી. નંદલાલ લલ્લુભાĂા એક પૂર્વકાળને તાર રજુ કરી લેાકેાને પાટા બંધાવવા પ્રયત્ન થયા જણાય છે. અગર તે દિવસે સમાધાન થવા છતાં તે ખખરા મેળવવાને નેતાએ બેદરકારી સેવી જણાય છે. એ ગમે તેમ હશે પરંતુ જો તેમને ઉદ્દેશ લોકોને ખોટી રીતે ઉશ્કેરવાતા ન હતા તેા પછી વકીલ નંદલાલભાઈને પાછલા તાર વાંચતી વખતે તેમને પત્ર પણ રજુ કરવા જેતેા હતેા. કેમકે આ પત્ર તેમને આવી આંતર ખટપટ નહિ કરવાને ખુલ્લું સૂચવતા હતા. આ પત્રમાં વકીલ નંદલાલભાઇ જણાવે છે કે
• કાટાવાળા શેઠસાહેબના ઉપર વીશ્વાસ મુકી અન્ને પક્ષે તેમને પંચ તરીકે નીમી અધીકાર આપ્યા અને તે અધીકારની રૂઇએ તેમણે ઠરાવ કર્યા અને તે હરાવતા અમલ પણ થઇ ગયા છે એમ તપાસ કરતાં જણાય છે. બન્ને પક્ષે મુકેલા વિશ્વાસ અને આપેલ અધિકારની રૂઇયે તેઓએ બહાર પાડેલા ઠરાવના સબંધમાં હવે આપણે કોઇપણ અભીપ્રાય બહાર પાડવા અથવા તે સંબધી ચર્ચા કરવી એ મહારા મત મુજબ બરોબર થતુ નથી. એ ઉપરથી તે આપણા અંદર અંદરનો કુસ ંપ માલુમ પડશે અને સામાપક્ષ અને ડાહ્યા માણસે આપણા જૈન લેાકના મનની નીબ ળતા ઉપર હસશે માટે એ સંબંધી કાંઈપણ ચર્ચા થવા દેવી અથવા મતે ભેગા કરી તેનું સમર્થન કરવું કે બીજાએ એ વીરૂદ્ધ પડી ખંડન કરવું બંધ રાખવુ એવા મારા નમ્રતાપૂર્વકના મત શ્રી સંધને જાહેર કરવાની મારી વિનતિ છે.
>
આ પત્ર સ્પષ્ટ બતાવે છે કે અગત્યને પત્ર છુપાવી જુને તાર રજુ કરવામાં કાંઇ બાજી રમાઇ પરંતુ સમાજ તે બાજીમાં ફસાય જાય તેવી ઉતાવળી કે અજ્ઞાન નથી તે ભાન તેમને રહ્યું જણાતું નથી.
હવે કેસનું વસ્તુસ્વરૂપ સમજાય તે માટે તેની શરૂઆત, મહેસાણાની કેાના ઠરાવ, તથા તે પછીના પ્રયત્નો તેમજ એવાર્ડને માટે ચાલેલ પ્રશ્નટીને વિચાર સ્થળ સકાચથી આવતા અંકમાં કરીશુ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com