________________
૧૪૩
શેઠે તેમાંની એક પ્રતિમા ચારૂપ ગામે તી પ્રતિષ્ઠીત કરી. ખીજી શ્રીયત્તનમાં આમલીના વૃક્ષ નીચે પ્રાસાદમાં પ્રતિષ્ઠીત કરી. પહેલી પ્રતિમાજી શામળા પાર્શ્વનાથની હતી; ( જે અત્યારે બિરાજમાન છે, અને જેને ચુકાદો લવાદે આપ્યા છે. ) અને બીજી શ્રી અરિષ્ટનેમીની હતી. ત્રીજી પ્રતિમા પાર્શ્વનાથજીની હતી. તેને શ્રી સ્થંભન (ખંભાત) ગામ પાસે શેઢીકા નદીના કાંઠા ઉપર તરૂજાલ્યાંતર ભુમિમાં સ્થાપન કરી છે.
શાલિવાહન રાજાના રાજયની પહેલાં અગર લગભગ, રસસિદ્ધિવાળા અને બુદ્ધિમાન નાગાર્જુન થઇ ગયો, તેણે બિંબના પ્રભાવથી રસને સ્થંભન કર્યા અને તેથી તે સ્થળે સ્થભન ગામ વસાવ્યું તે પાનાથજીનુ બિંબ હાલ ખંભાત બંદરમાં છે. બબાસનના પાછલા ભાગમાં નીચેની પંકિતઓ લખેલી હાવાનુ પ્રસિદ્ધ છે.
નમસ્તી કૃતસ્તીર્થ, વુકે ચતુષ્ટયે; અષાડ શ્રાવકો ગાડા, કાયેત્સતી મિત્રયમ્ ભાષા :—આ ચેાવીસીના નેમિનાથ તીર્થંકરના શાસન પછો ૨, ૨૨૨ વર્ષો પછી અષાડ નામના શ્રાવક ગાડ દેશના વાસી હતા, તેણે ત્રણ પ્રતિમા ભરાવી હતી. એ ત્રણમાંની આ પ્રતિમા પણ એક છે. આ ગણત્રીથી નિર્ણય થાય છે કે આ પ્રતિમાજી બનાવ્યાને ૫, ૮૬,૬૬૨ વ લગસગ થઇ ગયા છે. આ હકીકત મર્હુમમહારાજશ્રી શ્રીમવિજયાન દ સુરિશ્વર ( આત્મારામજી ) ના બનાવેલ શ્રી તત્વનિય પ્રસાદ નામના ગ્રંથમાં પૃ× ૫૩૩-૩૪ માં લખેલી છે અને વધારે ખાતરી માટે પ્રભાવક ચરિત્ર તથા પ્રવચન પરીક્ષા નામના ગ્રંથ જોવા ભલામણ કરે છે.
""
66
66
.
""
વળી ત્યાં પવામણુ જુનુ કઢાવતાં તેમાં પ્રથમના પરીકરને (પટઘડ) કેટલેક ભાગ મળી આવ્યા છે, તેના ઉપર લેખ છે જે બધા ખરેખર બેસતા નથી પણ તેમાં “ ચારૂપગ્રામે મહા તી તથા પાર્શ્વનાથ પરીકારીત × × ૪ પ્રતીષ્ઠીત x x + ઇત્યાદી સ્પષ્ટ વાંચી શકાય છે. મહારાજશ્રીએ તત્વનિણૅયમાં હકીકત લખી ત્યારે તેઓને ચારૂપગામની કે પ્રતિમાજીની કશી ખબર નહેાતી. તેમ હાલ જે લેખ નીકળ્યા છે તે તે કાષ્ટને પણ માલમ નહેતા, એટલે આ બધી હકીકત ઉપરથી આ પ્રતીમાજીની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com