________________
૧૪૬
આપી છે તે અમુક સરતે (એટલે કે જો અમુક અમુક માણસો સહી કરો તેાજ અમે કરશું) આપી છે અને આ શરત સહી કરાવનારાઓએ પાળી નથી. (આના દાખલા અમારી પાસે માજીદ છે.)
આ ઉપરથી સાબીત થાય છે કે લવાદની નીમણુક કાયદેસર ગણી ન શકાય. આ પ્રશ્ન એક બાજુએ મુકીએ તે બીજા સવાલા ઉભા થાયછે કે?
૧) લવાદે પોતે કરેલ ઠરાવ ઉપર બન્ને પક્ષની સહી લેવી જેઇએ. તે એકજ કાગળ પર લેવી જોઇએ એવા કાયદો છે કે નહિ ? અને જો હાય તે। મી. કાટાવાળા કે જેઓ લવાદ હતા તેમણે તે પ્રમાણે કર્યુ છે કે કેમ
૨) લવાદનામું કામાં રજીસ્ટર્ડ કરાવ્યા વિના તેના અમલ કાયદાની રૂએ થઈ શકે ખરો કે? અને તેને અમલ કા કરી શકે કે લલવાદ તે ?
આ કેસને અગે કાટાવાળા શેઠે શુ કર્યુ છે.
(અમારી તપાસ પ્રમાણે મી. કાટાવાળાએ આપેલા ફેંસલાને ફ્રરાવ કાર્ટમાં રજીસ્ટર્ડ કરાવ્યા પહેલાંજ તેને અમલ પાતે જાતે કર્યાં છે. આ પ્રમાણે તે કરવા હકદાર છે કે કેમ તે કાયદાનો મહત્વને પ્રશ્ન છે.) લવાદના ફૈસલા ન્યાયપુરઃસર અપાયા છે કે કેમ ?
સરસ્વતીચંદ્રમાં ગાડામાં મુસાફરી કરતા સ્ત્રી પુરૂષે સંન્યાસીને ગાડામાં બેસવા દેવાનો પરમા કર્યો એટલે તે સન્યાસીએ તે સ્ત્રી પોતાની હાવાના દાવા ધર્યા તેવીજ રીતે આપણા દેરાસરમાં પરધર્મની મુર્તિ આપણે રહેવા દીધી તેના બદલામાં આપણી ઉદાર વૃતિની ગણના કરવાને બદલે આપણે સામા પક્ષને રૂ. ૨૦૦૦) રેાકડા, ખે એરડીએ, અને તેઆને દિર ચણાવા માટે જગ્યા આપવી એવા ઠરાવ કર્યાં. એક તો પેતે લવાદ નીમાયા તે ગેરકાયદેસર હતું અને તેમાં વળી ન્યાય કરવાને બદલે અતિ ફૈસલા આપ્યા. તેટલેથી જે અટકયા હાત તેા • પણ ઠીક હતું. પણુ બાકી હતુ તે ફેસલાને અમલપણુ પાતેજ ગેરકાયદેસર કર્યાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com