________________
૧૪૫
વવાના હતા તેથી ગણપતીને પણ રંગમંડપમાં મુકયાનું કહેવાય છે. આમ કહેવાના ઉદેશ જરા પણ દ્વેષી કે ઇર્ષાખાર નહેાતા, તે છતાં સ્માત લેકાએ પેાતાની લાગણી દુખાયાનું નિમિત કાઢી અને ફે।જદારને અરજ કરી અને પાંચ શખ્સા ઉપર સમન્સ કઢાવ્યા. કેસને અને તેટલે લંબાવવા સામા પક્ષે પ્રયાસ કર્યો. કેસ લાંખે। સમય ચાલ્યા પછી હેમાણા કે માં જૈનેાના લાભમાં ફૈસલે થયા અને તહેામતદારને છેડી મેલવામાં આવ્યે હતે, આ કેસને અહેવાલ અમે આગલા અંકમાં આપી ગયા છીએ.
લવાદનામું શા માટે આપવામાં આવ્યુ ?
સ્મા અને જેને વચ્ચે ચાલતા ઝઘડાનું નિરાકરણ મહેસાણા કામાં આપણા લાભમાં થઈ ગયા પછી સામા પક્ષે વડેદરાની કાર્ટીમાં તેની અપીલ લઇ જવાની તેાંધ કોર્ટમાં લેવડાવી, પણ સમજુ માણસે આ કેસ લંબાવવા ખુશી નહાતા અને તેથી તેની ઘરમેળે સમાધાની થાય તા સારૂં કે જેથી કદી બન્ને પક્ષ નકામા ખર્ચના ખાડામાંથી ઉ ગરે. એટલે લવાદ નીમી કેસને નિવેડે લાવવા એ વધુ ઠીક છે, એમ સી કેાની સલાહ મળી.
લવાદની નિમણુક કાયદેસર હતી?
મે પક્ષ વચ્ચેના ઝઘડાનું સમાધાન કરવા માટે લવાદ નીમવામાં આવે છે, પણ લવાદ તરીકે કેણુ નીમાય અને તેને કાણુ નીમી શકે? બન્ને પક્ષ ભેગાં થઇ એક માણસને લવાદ તરીકે નીમે છે અને તે જે ફૈસલા આપે તે બન્ને પક્ષ માન્ય કરે છે. એક પક્ષમાં સ્મા` લેાકેા હતા અને બીજા પક્ષમાં જૈન સંધ હતા, પણ લવાદ નીમવામાં સંધની સ મતિ, અમારી માન્યતા પ્રમાણે, લેવામાં નથી આવી. અમુક માણસો જુદા જુદા આશામીઓની સહી લઇ આવ્યા અને તે સકળ સધને માન્ય છે એમ મનાવ્યું. આ બાબતમાં એક તેા (૧) સંધ ભેગા કરવામાં નહેતા આવ્યા. (ર) જે જે ગૃહસ્થાના નામે લવાદનામામાં લેવામાં આવે છે, તેમાંના ઘણા ખરાની પાતાની સહીઓ નથી, પણ તેમની વતી કેઈ બીજાઓએ સહીઓ આપી છે. (આમ કરવામાં તે ગ્રહસ્થાએ પરવાનગી આપેલી છે, કે કેમ તે વિચારવા જેવુ છે.) ધણા ગ્રહસ્થા કે જેઓએ સહીઓ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com