________________
૧૪૦
પરિશિષ્ટ ૪૦ જૈન તા. ૧૩-૫-૧૭.
ચારૂપ કેસના પડદા.
સુરત તા. ૨૯-૩-૧૮૧૭. જૈન પેપરના અધિપતિ જોગ,
ભાવનગર, ' લખવાનું કે શાસન પત્રના તા.-૨૮-૩–૧૭. ના અંકમાં “ચારૂપ કેસના લવાદથી થયેલા ઠરાવ માટે મુનિરાજે શું કહે છે.” એવા મથાળા હેઠળ સુરતથી તા. ૧૦-૩-૧૭ ના અભિપ્રાય આપનાર “ મુનિ લબ્ધિ વિજયજી ” છે. ને તેજ અંકમાં સુરતથી તા. ૧૧-૩-૧૭, ને રોજ એક લેખ છે તેમાં “૫. મુની લબ્ધિવિજયજી” કરીને એક લખનારની સહીથી છપાયેલ છે. તે ઉપરોક્ત મુની લબ્ધિવિજયજી છે યા બીજે કોઈ જુદે લખનાર છે તે સમજ પડતી નથી. વાતે તે લખનારે આપના પેપરમાં ખુલાસો કરવા તસ્દી લેવી, જેથી સમજ પડે. બીજી “પ” એ કઈ પદવી સમજવી તે પણ ખુલાસે થવું જોઈએ. કદાચ એકજ માણસ લખનાર હોય ને ભુલથી “પ” શબ્દ ઉમેરાઈ ગયે હેય તે તે શબ્દ પાછા ખેંચી લેવો જોઈએ.
મુનિ. (જરૂર પડે તે નામ ખુશીથી આપશે.)
લી.
(૨)
કાગનો વાધ. ચારૂપ કેસના સંબંધમાં ફેસલે બહાર પાડ્યા અગાઉ જૈન સંઘના જાણવામાં જ હતું જે શેઠ પુનમચંદ કસ્મચંદ કોટાવાળાને પંચ તરીકે નીમવામાં આવ્યા છે. વળી ફેસલે બહાર પડે ત્યારે પણ છાપાવાળાઓએ તેની પ્રશંસા કરી હતી, બાદ હાલને શાંતીને સમય આપણું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com