________________
૧૨૩
હસ્ત લેખીત અભીપ્રાયા ટાંકી બતાવ્યા છે, તે ઉપરથી સ્પષ્ટ સમજાય છે કે, લવાદે જે ચુકાદો આપ્યો છે, તે એક પક્ષીય છે. વળી ભાઈબંધ ‘જૈન' તેમના ગત અઢારમાં અંકમાં તેની હીમાયત કરવા બહાર પડયું છે, અને આ ચારૂપ તી તે પ્રાચીન તીર્થ છે, અને તેને જેને આજે ૬૦ વર્ષ થયાં ભાગવટા કરતાઆન્યાનુ મેસાણાના કાટથી થયેલા ઠરાવથી ચયેલા ઠરાવથી કબુલ પણ કરે છે, છતાં હવે તેને બીજી કાઇ પણ છટકી જવાની બાજી હાથ નહી આવતા અદાતદા લખી, જૈન સમાજનુ જુદે રસ્તે ધ્યાન ખેંચવાના પ્રયાસ શરૂ કર્યેા છે. તે પેાતાના ગત અંકમાં લખે છે કે “જે ઝઘડાએ ગંભીર રૂપ લીધું હતુ. અને બંને પક્ષ તેની પાછળ પુષ્કળ ખુવાર થયા છતા તેનું ભવિષ્ય બહુ દુર અને ચિંતા યુકત જોવાતુ હતું તેનુ છેવટ સમયસુચકતાથી અને ડહાપણ ભરેલી રીતે લાવવામાં લવાદ શિકતવાન થયેલ છે. એટલુંજ નહિ પણ ખાસ કરીને જૈન જેવી ડાહી કેમ આ છેવટથી પેાતાના ઉદ્દેશને જાળવવા સાથે પોતાનુ તી નીરાબાધ થયેલ છે. તેમ જોઇ શકેલ હશે અમારા ભાઇબંધ પત્રકારને પુછવામાં આવે છે કે શુ જૈન સમાજના ઉદ્દેશ શ ંકર પાતી અને મહાદેવની મુતિએ ઉત્થાપી તેને એક જુદુ મકાન આપવાને હતેા કે તેને ફેંકી દેવાના હતા? આથી તે જૈત સમાજને દોષિત બનાવવાના એક જીદે પ્રશ્ન હાથ ધરવા બાજી ખેલે છે. વળી સ્માતે ઉશ્કેરવાનું ન છાજે તેવું પગલું ભર્યું છે. અમેા હીમતથી કહીએ છીએ કે આપણા સમાજ તેમજ પાટણતા સધ કદી પણ બીજા દેવાને અપમાન આપવાને સંકલ્પ પણ ન કરે છતાં પણ ભાઇબંધ પત્રકાર તેજ ઉદેશ જાળવાસાથે પેાતાનુ તી નીરાબાધ થયેલ છે તેમ જોઇ શકેલ હશે, ” આમ લખી એક જાતની ઉશ્કેરણી ફેલાવવાને પ્રયત્ન સેવ્યે છે. વળી ભાઇબંધ પત્રકાર આ તી તે હવે નિરાબાધ માને છે. તે શુ હવે સ્માત લેકે આપણા નજીકના સહવાસમાં રહ્યા છતાં આપણી ધર્મની લાગણીઓ ન હિંજ દુ:ખાવે તેવું અત્યારથી માની લીધું કે શું ? ભાઇબંધ પત્રકારે બે બારીક દૃષ્ટિથી અવલેાકન કરવાની તસ્તી લીધી હાત તે જોઇ શકત કે લવાદના ઠરાવ પછી તેઓએ કેટકેટલા ઉપસગૅ શરૂ કર્યા છે. તેને તાજો દાખલા અમે ગત અંકમાં દલછાચંદ દેલાચંદ ઉપર થયેલા પ્રસંગનું ભાન કરાવી ગયા છીએ. વળી ભાઈબંધ પત્રકાર લખે છે કે “ આપણાં આજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com