________________
૧૨૪
કાલ કેટલેક સ્થળે જેમ ધ્રુવ, ગુરૂ કે ધર્મોના નામેા વચ્ચે અતે ખી - ગત હેતુથી કે માગી મેાટાઇ મેળવવાના યત્ના સેવાય છે, અને તેના ૫રિણામે સંધની મહત્તા કે ધર્માંના ગારવતે આધાત આપવાને પણ પાછી પાની કરવામાં આવતી નથી. તેવી પવિત્ર ભાવનાથી અહિં પણ શેત્રંજ ખેલાવા લાગી હોય” આથી ભાઇબંધ પત્રકાર એવુ કહેવા માગતા હાય કે પાટગુના સંધની અમુક જ્ઞાતીના ગ્રહસ્થાને સત્કાર નહિ મળવાથી, લવાદનામું આપનાર શેઠને માન મળી ન જાય માટે, આ એક જાતનું કૌભાંડ ઉભું કરવામાં આવ્યું છે. તેવા તેને અંગત અભીપ્રાય સમજાય છે. હવે આપણે તપાસીએ કે આ ચારૂપ તીના સંબંધમાં લવાદનામું કયા સ્જોગ વચ્ચે લખાયુ છે, અને તે કાયદેસર લખાયું છે કે કેમ, તેનુ ષ્ટીકરણ કરી બતાવ્યા પછી આ કેસમાં ચૈત્રજની બાજી કાણે ખેલી છે, તે બતાવવાનું કામ મુશ્કેલ નહીજ લાગે.
સ્પ
લવાદે પેાતાનો ઠરાવ બહાર મુકયા પછી પાટણમાં ત્યાં સ્થાનીક સંધ મહા વદી ૦))ના દીવસે ખેલાવવામાં આવ્યા હતા, અને તે સંધમાં તે વખતે પાટણના નગરશેઠને નીચેના સવાલે સંધ તરફથી પુછવામાં આવ્યા હતા જેના જવાબ સાથેજ ટાંકવામાં આવે છે.
સંઘમાં કામકાજ શરૂ થતા નગરશેઠે રજી કરેલી હકીકતા નીચે મુજબ છે.
સંધમાં પધારેલા ગ્રહસ્થા તરફથી પુછવામાં આવેલા સવાલ-કોટાવાલા શેઠે જે ચુકાદા આપ્યા છે, તેની અંદર મંગળચંદ લલ્લુદ તથા ચુનીલાલ મગનચંદ ઝવેરીને આગેવાન તરીકે લખ્યા છે એટલુંજ નહી પણ તે એ ગ્રહસ્થાએ સંધ તર ્થી આગેવાન તરીકેની સલાહ આપી તેમજ ક ંઇક જવાબદારી પણ આપેલી તે આ બે ગ્રહસ્થાને સંઘે સત્તા આપેલી?
નગરશેઠને જવાબ-મે' આ ગ્રહસ્થાને સત્તા આપવા સંધ ભેગા કરેલા નથી તેમ સત્તા આપેલી નથી.
સવાલ-ત્યારે તમારી ગેરહાજરીમાં સંધ ખેલાવવાની સત્તા કાઇને આપીને જાએ છે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com