________________
૧૧૨
પરિશિષ્ટ ૩૭
જૈન. તા. ૬ ઠી મે સને ૧૯૧૭,
મે.
ચારૂપની ચર્ચાઓ.
૮ જૈન ’ ના અધિપતિ સાહેબ,
ચારૂપના લવાદે આપેલા ચુકાદાની સામે ધણી અટિત ચર્ચાએ
"
• જૈન શાસન ' માં અને ખીજા ચર્ચાપત્રામાં આવવાથી જૈન કામમાં ઉશ્કેરણીતા પવન ફેલાયેા છે, અને તેથી કેટલાક મજબુત જવામા જાહેરમાં મુકવાને આપના પ્રમાણિક પત્રને આશ્રય આપવા વિન ંતિ કરૂ છું.
,
તા. ૨૦ મી માર્ચના ‘ હીંદુસ્થાન ’ માં એક ‘ જૈન ’ લખે છે કે એવે માં જે બીનજરૂરી ધાર્મિક ટીકા કરી છે, તેમને હું તા. ૪-૪-૧૭ તું “ જૈન શાસન ’ વાંચવા ભલામણ કરૂં છું. જૈન શાસનના અધિપતિ સાહેબ તેમાં લખે છે કે પહેલાં તે તે મૂર્તિએ એક જૈન દેવાલયમાં કેવી રીતે અને કયાંથી ઘુસી ગઇ ? તેજ બાબતના નિર્ણય માટે શેઠશ્રાએ જરાપણ પરિશ્રમ લીધેલ નથી. ” વાસ્તવિક રીતે જોતાં ‘ ઘુસી ગઇ ’ એ સિદ્ધ કરવાની કોઇનીએ તાકાત નથી. કાર્ટીમાં ઘણાએ પ્રયત્ન કરવામાં આવ્યેા હતેા પણ દેવાલયમાં જૈનેને વહીવટ ૫૦-૬૦ વર્ષ ઉપરાંતને બતાવી શકાયા નથી, એટલે આવા સંજોગામાં કાઇપણ ન્યાયાધીશ સંજોગે ઉપરથી અનુમાન ઉપરજ આવી શકે. શ્રીમાન શેઠ કેાટાવાળા પણ એવા અનુમાનપર આવેલા એવાડ પરથી લાગે છે કે જૈને અને સ્માર્તાની રૂઢીએના મિશ્રણને લઇને કાઇપણ કારણથી એ મૂર્તિએ દેવાલયમાં આવી હેવી જોઇએ અને તેથી મિશ્રણને માટે વિવેચન વાસ્તવિક છે તે ક છે. જો એ વિવેચન ન કયુ હત તે મૂર્તિએ · સદરહુ દેવાલયમાં શ્રી જૈન ધર્મોના દેવ પાર્શ્વનાથજી વિરાજે છે તે દેવની પાસે શ્રી મહાદેવજી ગણપતિ વગેરે દેવાની પ્રતિમા બીરાજમાન છે, એ જેઓએ ચારૂપ જોયુ છે તેઓની સર્વ સ્વીકૃત વાતને ખુલાસા થવે સથા અશકય હતા. એ વિવેચન જો ન કરવામાં આવ્યું હત તે સમાધાનનું કા
6
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com