________________
૧૧૬
ફરીને એ વાત ભાર દઇને જણાવવાની ક્રૂરજ પડે છે કે લવાદની ક્રૂરજ ક્ક્ત મહાદેવની મુતિ પુરતુજ સમાધાન કરવાની નહિ હતી પણ હવન કેસમાં સ્માર્તાની જે દલીલ હતી (કારટે તેઓને લાભ આપ્યા છે ) તેને નીકાલ પણ લવાદેજ કરવાના હતા કે હવન કયા મંદિરમાં કરવા ? હવન કરવાનું સ્પષ્ટીકરણ લવાદે એટલા સારૂ કર્યુ॰ છે અને દર વર્ષે હવનની તકરાર થવાને ભય નિષ્ફળ કર્યો છે. લવાદે ખન્ને પક્ષની ભાગણીઓના અને વ્યાજખીપણાના તથા સજોગોનો ખ્યાલ કરવા જોઇએ, એટલા માટેજ એ વિવેચન ખીનજરૂરીઆત નહિ પણ અગત્યનું છે. અને તે લવાદનું પ્રથમ કવ્યું હતું. વળી કઈ પણ કારણ જણાવ્યા સિવાય સુતિ એને અલગ કરવા ફરમાવવુ એ કઇ એવા કહેવાય નહિ, અને તેથીજ વિવેચન કરવામાં આવ્યું છે. કારટાના ફેસલામાં અને ખીજા પંચના ઠરાવેમાં શુ આ વિવેચનની રીત ખીનજરૂરીઆત સમજવામાં આવે છે ?
કેટલાક પૂજ્ય જૈનાચાર્યાં અને કેટલાક જૈનોએ એવા માટે જે વાંધાભર્યા લખાણને સવાલ ઉભા કર્યા છે તેઓએ તે ચારૂપ કેસની સંપુણૅ ખીના જાણી હાત, મુતિ એનાં અને હવન કેસના કાટનાં કાગળીયાં વાંચ્યા હાત અને જૈનેાની તે વખતની લડવાની સ્થિતિ તથા પૈસા ખર્ચાવાની શક્તિને વિવેકપૂર્વક ખ્યાલ કર્યા હાત તે। સંધના ભાવીહિત અને ઐકયને નાશ થાય તેવા દુરામહ અને કાલાહલથી જરૂર દૂર રહેત. કારણ કે સાધુ મહારાજોના અભિપ્રાય મંગાવનારાએ એવાર્ડના ઉપર પેાતાનુ હેડીંગ લખી તેમાં · મહેસાણાને કેસ જીત્યા પછી ’ એવા ભડકાવનારા શબ્દો લખ્યા હતા તેમજ જે હેન્ડખીલ એગણીશ સદ્દગૃહસ્થેાએ જૈનેને ઉશ્કેરવાના પ્રથમ નિષ્ફળ પ્રયત્ન કર્યો હતેા તે હેન્ડબીલ કે જેમાં કાટાવાળાએ આપણા ધર્મ વિરૂદ્ધ વિચારો દર્શાવ્યા છે અને તે ચુકાદામાં આપણા તીર્થોના તથા ધર્મના ગૌરવને હાની કરેલી છે, એવુ એકમાર્ગીસુચક લખાણ લખેલુ હતું તે બન્ને ધર્માચાર્યપર મેાકલવાથી તેમના વિચારે। પણ તેજ દીશાએ દોરવાઇ ગયા છે અને ખરી વીગતે અંધારામાં રાખી હતી કે જે હજી પણ ભાગ્યેજ જાવા દીધી હશે, મહે સાજીની છતમાં વડાદરાના જૈન વકીલ મી. નંદલાલ લલ્લુભાઇ વગર પૈસે કાટમાં ઉભા રહ્યા હતા તેઓએ પણ જીત મળ્યા પછી એ સમા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ܕ
www.umaragyanbhandar.com