________________
૧૧૪
કેટમાંજ પિતાનાં મજબુત કારણે બતાવવાની હીંમત ખોઈ નાખી સમધાનના વિચારપર આવવાની શી જરૂર હતી ?
એવોર્ડનું ચર્ચાવાળું લખાણ બીજા આવા પ્રસંગે જાગે તો જૈનને હાનીકર્તા થાય એવો એક વાંધા રજુ કરવામાં આવે છે તે પણ વજુદ વગરને જ છે.
આ એવોર્ડમાંનું એ વિવેચન એક વ્યક્તિ સ્વાતંત્ર્યવાળે અભિપ્રાયજ માત્ર છે અને તેથી તે કંઈ નુકશાનકર્તા હોવાનો સંભવ જ નથી; સંજોગ પણ બધા દેવાલયોમાં એક સરખા હોતા નથી. ચારૂપના દેવાલયના સંજોગો અને પરિસ્થિતિ કેવી હતી તે જોશો ? ચારૂપના દેવાલઅને તે મે. સુબાસાહેબે સાર્વજનિક ઠરાવ્યું હતું. સનાતનીઓ તેમાં દર્શને અને બાધા આખડીએ આવે છે એ પ્રમાણભુત માની એટલો તેમને હક - સાર્વજનિક હક કોર્ટે સ્વીકાર્યો હતે. ના ગાયકવાડ સરકાર તરફથી વર્ષાસન મળે છે અને તેથી તે એકલી જૈન માલકીનું કરી શકે નહિ; આવાં કારણેને લઈને બન્નેના દેવને જુદા પાડવા અને કાંઈ પણ આપ્યા વિના સનાતનીઓને સતેજ આપ એ અસંભવીત હતું. “જિનશાસન બાદશાહી રકમને ખર્ચ જેનોએ કર્યો એમ વારંવાર લખ્યા કરે છે તે સ્માર્લોએ શું નવાબી રકમનો ખર્ચ કર્યો હતો ? ખર્ચ બનેને થયું હતે. વળી સમાધાન માટે રૂ. ૪૦૦૦) આપવાને જનો પ્રથમથી જ ખુશી હતા.
મુનિ મહારાજાએ જે અભિપ્રાય આપ્યા છે તેના પણ ખુલાસા ઉપરના લખાણમાં થઈ જાય છે, અને એ નિર્વિવાદ છે કે કેટલાક જ અંબિકા વિગેરે દેવોને માને છે. પાટણની કેર્ટમાં જૈન સાક્ષીઓએ ચારૂપન મંદિરમાં મહાદેવ પાર્વતી વિગેરે દેવોને એ દે અમારા છે એમ જણાવ્યું છે અને એ સાક્ષીઓએ ધમ વિરૂદ્ધ સાક્ષી આપી એમ શા માટે ચર્ચા થતી નથી ? ખરું કારણ એ છે કે મહાલક્ષ્મિ માતાના હવનમાંયે કેટલાક જનો ખર્ચમાં ફાળો આપે છે ત્યાં આશાતનાનું પુછવું જ શું? પણ એ કંઈ ધર્મ નથી માત્ર રૂઢીનું મિશ્રણ છે. કેટલીક વ્યક્તિઓ એમ કરે તેથી કઇ ધર્મની આજ્ઞાઓ દોષીત ઠરતી નથી. કેટલાક બદમાસ ચેરી કે ખુન કરે તેથી કંઈ કાયદામાં તેવી આશા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com