________________
૧૧૦
અતરાય કર્યું તેવી તેાપમારૂઓએ બાંધ્યુ છે તેમ વધુ કબંધ ન થાય અને યાત્રીકે વધારે છુટ અને હાંસથી આ પવિત્ર તિના નિર્ભય રીતે લાભ લેતા રહે તે માટે આ દરેક હકીકત માટે ખરી ખીના જણાવવા અમે જરૂર જોઇએ છીએ,
'
ઉપર શેઠ તરીકે દલછાચદ દેાલાચ ંદને બતાવ્યા છે તે સત્ય નથી, પણ પાટણમાં પોપટલાલ હેમચંદ શેઝ છે. હવે માનેા કે કહેવાતા એ શબ્દથી મી. દલછાચદને શેઠ માનવાનેા શક રાખ્યા હોય તે। પછી તેમાંજ ચારૂપને આપણા કહેવાતા તીર્થં ” એમ લખવામાં તી માનવાને શક તા રહેતા નથી કે ? અસ્તુ જાણવા પ્રમાણે શા. દલછાચંદને જે કઇ ખેલવું થયેલ તે તેમના ખાનગી વેરભાવને લીધે અને પરસ્પરના વચન વિલાસને પરિણામે છે, પરંતુ તેથી સ્મા દરેક સાથે મારામારી કરે છે તેમ કહેવુ એ તેમને હાથમાં લાકડી આપી શીખવવા જેવું છે. વળી નાકકાન કાપ્યાની વાત પૂર્વ કાળમાં બની છે અને તે કેસ પણ લવાદે માંડીવાળ્યેા છે તે પછી આ પૂના જમાનાને અત્યારે યાદ કરી અજાણ્યાને ગભરાવવાથી સાક શું હશે તે સમજી શકાતું નથી.
+6
આગળ જતાં તેઓ દેરાસર રાત્રોના બારે ઉધાડે છે તેમ જણાયુ છે, તે પણ પૂર્વ કાળનીજ માંડી જણાય છે. કેમકે લવાદના હુકમ મુજબ હાલ સ્માની મૂર્તિઓને તેને સોંપી અલાહુદી કાઢી આપેલ ઓરડીમાં પધરાવી આપેલ છે, અને ત્યાં જવા આવવાનું દ્વાર પણ નિરાળુ છે ( જે અમે હવે પછી તેને નકશા આપીશું. તેથી જોવાશે ) તેા પછી ધર્મશાળાના કાટના દ્વાર ઉધાડવાને કે ઉધડાવવાને તેમને કારણ રહેતું નથી, તો પછી ધ શાળાના ગઢના દ્વાર, દેરાસરના ગઢના દ્વાર અને દેરાસરના ખાર મધ્ય રાત્રે તેઓ કઇ દેવતાઇ શક્તિથી ઉધાડતા હાય ?
યાત્રીકેાને ઉતરવા દેતા નથી તે વાત પણ તેટલીજ ખીનપાયાદાર છે. કેમકે ધર્મશાળાના છ એરડા, મેડી, રસાડું, તેની એ આરડી અને ઢાળીયું તે સ આપણા સ્વતંત્ર કબજાના કમ્પાઉન્ડમાં છે અને ત્યાં મોદીખાનાને પણ બિલકુલ પ્રતિબંધ નથી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com