________________
૧૦૮
ખબર અમારે જાણવામાં આવ્યા ત્યારે ભારી ખેદ થશે. અને અમે જ્યારે તેમાં વાંચ્યું કે “પાટણના સંધની કમીટીએ આ ઠરાવ કર્યો છે” ત્યારે આશ્ચર્ય સાથે પ્રશ્ન એ થયો કે ઉપરોક્ત ખબર આપનાર ભાઈબંધ, લવાદ માટે લખતાં એક વખત જણાવે છે કે “આ કેસ જૈન ધમના એક અનુયાયીને ન હેઈ જૈન શાસનની અંકીત થયેલી સમગ્ર પ્રજાને હેવાથી નિર્ણય પ્રગટ કર્યા પૂર્વે આપણા મુનિમહારાજે પ્રજાને નામાંક્તિ વિચારવંત પુરૂષ આદીની ચોગ્ય સલાહ લઈને પછી જ કેઈપણ પ્રકારના નિર્ણય પર આવવું એજ રા. કોટાવાળા શેઠને ઈષ્ટ હતું.” આ પ્રમાણે ચારૂપને વહીવટ જાણે કે હિંદને સમગ્ર સંઘ કરતે હેય અને કોર્ટની દેવડીએ ચાલતા તેના આ કેસે સમગ્ર સંધ લડતે હોય તેમ માની લઈ એક ન્યાયાધીશને પિતાને ફેસલે દરેક વાદી અને પ્રતિવાદીને ઘરેઘર જઇ વંચાવવા અને તેમના સંમતીપ લઈને ફેસલે આપવા શીખામણ આપી હતી તેમણે જ આ તિર્થોત્થાપન કરવાની સતા પાટણના સંઘનાજ હાથમાં હોય તેમ માનવાની કેમ ભૂલ ખાધી હશે ? નિયમ એવો છે કે જેને દુઃખ થાય તેને દવાની જરૂર છે. ચારૂપના મૂળ કેસમાં આપણે હવે પછી જોઈશું તેમ પાટણના સંઘને જ સંબંધ હતા અને તે પ્રમાણે ત્યાંના સંઘની છે ન્યાતના આગેવાન શેઠે, નગરશેઠ તેમજ કેસના વાદી પ્રતીવાદી તથા કાર્યવાહકોએ લવાદને સંપૂર્ણ સત્તા સ્વહસ્તે લખી આપી હતી, જે વધુ પ્રમાણેથી અમે હવે પછી બતાવવાના છીએ, તેવી સંપૂર્ણ સત્તાને પણ “ કહેવાતા શેઠ” તરીકે ઓળખાવનાર બધુ આવા ગંભીર વિષયમાં
ક્યાં ભૂલ ખાય છે તે અમોએ બારીક દ્રષ્ટિએ તપાસવા પ્રયત્ન કર્યો છે. પૂર્વને કેસ સ્થાનિક સત્તાને હતું, જ્યારે તિર્થ ઉસ્થાપનના વિચાર સામે સમગ્ર જૈન સંઘને સંબંધ છે કેમકે કોઈપણ દેરાસર કે પ્રભુની પ્રતિષ્ઠા દેશ પરદેશના સંધના પ્રતિનિધિઓ મળી એકત્ર સંઘના હાથે થાય છે. અને તેથી તેનું ઉત્થાપન પણ તેજ પ્રમાણે સમગ્ર હિંદના શ્રી સંઘના એકત્ર વિચાર પછી થવું જોઈએ, તેને બદલે સમગ્ર હિંદના સંધની સત્તા પર તરાપ મારસ્વાને વિચારે એકાએક બહાર આવવાથી જ તેમાં કંઈ છુપ હસ્ય છે તેમ અમારે માનવું પડયું હતું, અને અતિ વધુ તપાસને પરીણામે જોવાયું છે કે આ તિર્થ ઉચ્છેદની વાત સત્ય નથી, પરંતુ એક શેત્રજની બાજી ખેલાઈ છે અને તેમાં અજ્ઞાન પાયદળને વર કર્યા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com