________________
૧૦૬
છેવટ અન્ને પક્ષના આગેવાને વાદી અને પ્રતિવાદીએ સ્વીકારેલ લવાદ મારફત સપૂર્ણ સમાધાની ભરેલી રીતે આવી જવાના સતાષજનક ખબર અમે। તેજ પ્રસ ંગે આપી ગયા હતા.
કેસનું વસ્તુસ્વરૂપ સમજનાર દરેક વ્યક્તિ અમારા તે રીપેથી સ્પષ્ટ જોઇ શકેલ હશે કે જે ઝધડાએ ગભીર રૂપ લીધુ. હતુ. અને બન્ને પક્ષ તેના પાછળ પુષ્કળ ખુવાર થવા છતાં તેનું ભવિષ્ય બહુજ દુર અને ચિંતાયુક્ત જેવાતું હતુ તેનુ છેવટ સમયસુચકતાથી અને ડહાપણ ભરેલી રીતે લાવવામાં લવાદ શક્તિવાન થયેલ છે એટલું જ નહીં, પણ ખાસ કરીને જૈન જેવી ડાહી કામ આ છેવટથી પેાતાના ઉદેશને જાળવવા સાથે પેાતાનુ તિ નિરાબાધ થયેલ છે. તેમ જોઇ શકેલ હશે. આટલી હકીકત શ્રી સંધની દ્રષ્ટિએ સુસ્પષ્ટ કરવા પછી છુટા છવાયા અંગત દ્વેષથી કે પછી અણુસમજથી ઉદભવતા અવાજો અમારા કણ ગોચર થયા છે. પરંતુ તે એટલા તેા નિર્માલ્ય અને બીન પાયાદાર જોવાયા છે કે તે તરફ ધ્યાન આપવાને શ્રમ સેવવા તે નકામે છે એમ સમજી અમે તે કેસનું ક્રી ક્રીને સ્પષ્ટીકરણ કરવાનું પિષ્ટપેષણ કરવું દરરત ધાયું નહોતું પરંતુ તે પછીના મળતા રહેલા ખખરા ઉપરથી જ્યારે એમ જોવાય છે કે આપ ણામાં આજકાલ કેટલેક સ્થળે જેમ દેવ, ગુરૂ કે ધર્મના નામેા વચ્ચે અંતે ખી અંગત હેતુ કે માગી મેાટાઇ મેળવવાના યત્ના સેવાય છે, અને તેના પરીણામે સ ંધની મહતા કે ધર્મના નૈરવને આધાત આપાને પણ પાછી પાની કરવામાં આવતી નથી. તેવી પવિત્ર (!) ભાવનાથી અહીં ષણ સેત્રજ ખેલાવા લાગી હેય. આવી માગી મહત્તા મેળવવા માટેની બાજીએ પેાતપાતાના વેપાર વ્યાપારમાં રમાય તે સામે કામને કઇ સ્નાન સુતક નથી પરંતુ તેવી હદ ઓળંગી આ રમતના મહેારાં તી હાની તરફ વાળવામાં આવેલાં જોવાયાં છે ત્યાં અમારે તે કેસનું પુનઃ અવલોકન કરવાની ક્જ બજાવવી પડે છે.
ચારૂપના કેસને વધારે સારી રીતે સમજાવવાને આ તિના 'ગે જૈન અને રમા વચ્ચે મતભેદ પડયા ત્યારથી લવાદના છેવટના નિર્ણય સુધીના સંપૂર્ણ અહેવાલ અમે હવે પછી અનુક્રમે સ્પષ્ટ કરીશું તેમજ લવાદના નિર્ણયમાં કહેવાતા વાંધા તરફ પણ પુરતુ' ધ્યાન આપી તે દરેક મુદ્દાપર હવે પછી વિચાર કરીશું પરંતુ તે પૂર્વે હાલ તુ` કેટલીએક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com