________________
૧૦૯
લવાદના ફેંસલા માટે અમે હવે પછી બતાવીશુ તેમ પાટણ અને મુંબઇના પાટણ વાસીએએ લવાદને ખુલ્લી સંમતિ આપવા પછી અંગત ભાવાને સાધવા માટે ઉશ્કેરણી શરૂ કરી અને તે માટે ફૈસલે ર૭૪ર ન કરવા દેવા બાજી રમાઇ પરંતુ જ્યારે ફેસલા અમલમાંજ મુકાઇ ગયા અને રજીટરનુંજ કારણ ન રહ્યુ ત્યારે દૂરની જૈન પ્રજા અને ધર્મપ્રેમી મુનિરાજોને ઉશ્કેરવા ઉત્થાપનાના વાતાવરણ ફેલાવવાની યેાજના ઘડાઇ તે માટે પાટણમાં સધને ખેલાવવામાં આવ્યા. પાટણમાં શ્રીમાળી, એસવાલ, પારવાડ, એવી એવી છ ન્યાતે મળીને સંધ કહેવાય છે. જ્યારે આ કાર્ય માટે છ ન્યાતેને એકઠી કરવા યત્ન થયે ત્યારે ત્રણ ન્યાતે તે સામે નાપસ ંદગી દર્શાવી દૂર રહ્યા, જ્યારે બાકીની ત્રણ ન્યાતેમાં પણ મતભેદ પડયા તેથી બાકી રહેલા મળતા વિચારના જૈન ગણુમાંથી ૩૫ નામેા ચુંટી તેમાંથી બાર વિચારેને છુટા છુટા મેળવીને આ ઠરાવ કરવાની વાત બહાર મુકાયેલ હાય તેમ જણાય છે, કે જેને સત્રના નામે ઠરાવીને જૈન પ્રજાને ગભરાવનારા ખબર બહાર મુકાયા છે તેથી દીલગીર થઇ તેવા ઉછાંછળા વિચારવાન માટે હસવું આવે છે.
આ બાજી ખેલવામાં જાણે આટલાથી તેય ન થયેા હાય તેમ જણાવ્યું છે કે—“પાટણના કેવાતા રો. દલછાંદાલાચંદ પોતે ચરૂપ દન કરવા ગયા હતા, તે ત્યાંના વસતા સનાતનીયા તરફથી તેએના ઉપર હાથ ચાલાકી કરવા ઉપર આવી ગયા હતા. * * એટલુંજ નહિ પણ કહેવાય છે કે એક જૈન ગ્રહસ્થના નાક કાન કાપવામાં આવ્યા છે. અને તેને કેસ કોર્ટની દેવડીએ ચડયા છે, જમીન તેમજ રોકડ આપી છે ત્યારથી સનાતનીયા દેરાસરે રાતના બાર વાગે ઉધાડે છે, યાત્રીકાને ઉતરવા દેતા નથી, તેમજ ત્યાં એક પણ જૈનની વસ્તી નહિ હાવાથી કાઇ મેદીએ યાત્રીકાને સીધુ` પણ નહિ આપવા ત્યાંના રહીશ સનાતનીયા તરફથી દેાખરત કરવામાં આવ્યો છે. * “ સનાતનીયા તરફથી હાલમાં એક મેાટી ધશાળા તથા મંદીરનો ભાગ વધારી મેટા વીસ્તારમાં કરવા હીલચાલ ચાલી રહી છે. આ વગેરે જૈન પ્રજાને ગભરા વનારા ખખરામાં અલ્પાંશે પણ વજુદ નથી તેમ અમે બરાબર ખાત્રી કરી છે અને તેથી તેમાંજ જણાવવા પ્રમાણે જેમ આચાર્ય શ્રી બુદ્ધિસાગરજી મહારાજને આવા ગપગેાળાએ ગભરાવી તિદન ન કરવા દેવનુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com