________________
૧૦૭
વ્યક્તિએ મળી ચારૂપ તિ વિચ્છેદ કરવાને જે હિલચાલ કરી છે તે માટે જનસમાજની દૃષ્ટિએ ખરૂં સ્વરૂપ બતાવવાની પહેલી ફરજ અદા કરવી દુરસ્ત ધારીએ છીએ.
એક પત્ર જણાવે છે કે “ ચાલતા માસમાં એક પાટણના સંધની મીટીંગ વૈશાક સુદી ૧ ના રાજ ભરવામાં આવી હતી, અને ચારૂપ તીમાંથી શામળા પાર્શ્વનાથની પ્રતિમાને ત્યાંથી પાટણમાં પધરાવવા બાબત હીલચાલ કરવામાં આવી છે. + + પાટણના સંધ મળ ઉક્ત મંદિરમાંથી આપણી પ્રતિમાજીને પાટણમાં લાવવાના બદોબસ્ત કરવા કમીટી નીમવાને ઠરાવ પસાર કરી દોઢડાહ્યું પગલું ભરવા તૈયાર થયા છે. ”
આ વાત જે ખરી હાય તા તેવા નિ ય એ જૈન શાસ્ત્રની આજ્ઞાને મહાન દ્રોહ છે. કેમકે અધાપી એવા એક પણ બનાવ નોંધાયા નથી કે જેમાં જૈન મંદિર કે પ્રતિમાજીનું ઉત્થાપન અને તે પણ ખાસ કરીને જૈતાનાજ હાથે કરવાના વિચાર પણ થયે હાય. આપણાં એવાં ઘણાં તિથ્ય છે કે જે અત્યારે નિર્જન જગામાં—પ તેમાં કે ગુકામાં એકાંત સ્થાને છે. એવાં ઘણાં મંદિશ છે કે જ્યાં તેની વસ્તી પણ નથી અને એવાં પણ દેરાસરે છે કે જે સરકારને પોતાની કેટલીક સગવડને ખાતર ખસેડવાની ઇચ્છા થઇ હાય. એ સધળું છતાં અદ્યાપિ જૈનને કે શાહનશાહીસત્તાને પણ તેમ કરવાને સ્વપ્ન વટીક આવ્યું નથી. ત્યારે આ ચારૂપનુ પવિત્ર તિર્થં જંતાનાજ હાથે વિચ્છેદ કરવાની હિલચાલ કેવળ થાય તે પણુ નીચુ જોવરાવનારૂ છે.
આ તી શાસ્ત્ર દષ્ટિએ ધણું પ્રાચિન અને પ્રભાવશાળી છે એટલુજ નહિ પણ ત્યાં ખીરાજતા શ્રો શામળાજી પ્રભુની મૂર્તિ એ દૈવી પ્રસાદ છે, અને તે સમુદ્ર પરનમાં પ્રાપ્ત થવા પછી ચારૂપમાં પધરાવવામાં આવેલ છે. વળી અતિહાસીક દ્રષ્ટિએ પણ એટલુ તે પુરવાર થઇ ચુકેલ છે કે સાતમી સદીમાં એટલે તેરસે વર્ષ અગાઉ વનરાજ ચાવડાના રાજ્ય અમલ દરમિયાન નાગેદ્રગચ્છાચાર્ય શ્રી શીલગુણસૂરીના શિષ્ય દેવચંદ્રસૂરીએ આ પ્રાચીન તીર્થ શ્રી ચારૂપ નામક શામળા પ્રભુની પ્રતિષ્ઠ કરી હતી. આ પ્રમાણે હજારા વર્ષના પ્રાચિન અને પ્રભાવશાળી પતિને વિચ્છેદ કરવાના ગમે તેવા કહ્યુ હૃદયને પણ પીગળાવી દે તેવા ભયંકર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com