________________
૧૦૩
રક્ષણ માટે જે કાંઇ દ્રવ્ય ઉપાર્જન થતું હતું, તેને પણ એક તરફથી મોટુ નુકશાન ઉભું થવા પામ્યું છે, આ રીતના સનાતનીયા તરફથી હજુ પણ જોસભેર ઉશ્કેરણીયા ચાલુ રાખવામાં આવે છે. થોડા વખત પહેલાં આપણા પૂજ્ય આચાર્ય શ્રી બુદ્ધિસાગરજી પાટણથી ચારૂપ તીના દેરાસરના દનાર્થે જવાના હતા, પણ તેને પાટણના કેટલાંક આગેવાનેએ ત્યાં ટંટા સાદ થવાના ભયથી જવા માટે અટકાવ્યાનું કહેવાય છે, આવી રીતે આપણા માનનીય શેઠ પુનમચંદ કરમચંદ કોટાવાળાના લવાદ તરીકેના ફેસલાના પરિણામે યાત્રીકાને તે સ્થળે જવાનુ બંધ થવાનું કહેવાય છે. વળી અમેને જણાવવામાં આવે છે કે સનાતનીયા તરફથી હાલમાં મોટી ધર્માંશાળા તથા મંદિરને ભાગ વધારી મોટા વિસ્તારમાં કરવાની હિલચાલે ચાલી રહી છે. આથી સમજી શકાય છે કે થોડા સમય વ્યતીત થયા પછી તેએ પોતાના એક ધામ તરીકે તેને ઓળખાવી આપણા તી સ્થળને મોટી મુશ્કેલીમાં મુકવાના પ્રયત્ને શરૂ થવાને ભય ઉત્પન્ન કરરો. આવી રીતે આપણા પ્રાચીન તીર્થ માટે તેના આગેવાને કાંઇપણ લક્ષમાં લીધા વિના આ ઠરાવને રદ કરવા માટે બનતું નહીં કરે તે અમે માનીએ છીએ કે સમય જતાં જેવી રીતે મક્ષીજી સમેત શિખર વિગેરેમાં જગડા ચાલે છે તેવી રીતે કરીથી મેટુ રૂપ પકડવા પામશે, યાતા આપણને નમી જ આપણું તીર્થ ખસેડવાની ફરજ પડશે તા સવેળાની અમારી ચેતવણી છે કે કાઇપણ રીતે આ ઠરાવને રદ કરાવવા દરેક સ્થળે તેને માટે મીટીંગેા ભરી પ્રેગ્રેટેસ્ટ જાહેર કરવા જોઇએ, અને મહારાજા ગાયકવાડ સરકારને આ બાબતની જાણ કરવી જોઇએ
પરિશિષ્ટ ૩૫ જૈન શ્વેતાંબર કોન્ફરન્સ હેડ. ચૈત્ર-એપ્રીલ ૧૯૧૯ યુ. ૧૩ અ, ૪ ચારૂપ કેસ.
દીવાની-ફેાજદારી કા માં તીર્થાંના સબંધમાં આપણે જૈન ભાઇએ નિરથક ધન ખચ્ચે જઇએ છીએ અને પરિણામે પૈસાની ખુવારી ઉપરાંત વિરાધ વધતે જાય છે. સમેતશિખર, અંતરીક્ષજી, મક્ષીજી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com