________________
૧૦૧
હશે કે આ તીથ આજે ઘણાં વખત થયાં પ્રમિદ્દ છે અને દેશાન્તરથી યાત્રીકા ત્યાં આવજા કરે છે. પરંતુ થે!ડા સમય થયાં આ ચારૂપ તીના સંબંધમાં સનાતનીઓ આપણી સાથે તકરારમાં ઉતર્યા છે, અને આપણી ધાર્મીક લાગણીયા દુઃખાવવાના કેટલાક પ્રયોગ તેએાના તરફથી થવા શરૂ થયા અને તેથી તે તીથ માટે જગડાનું માટુ રૂપ વધી પડયુ અને કેશ કાની દેવડી ઉપર જવા પામ્યા અને અરસપરસ હજારેાના ખર્ચોમાં ઉતરવા પછી આપણા માનનીય શેઠ પુનમચંદ કરમચંદ કાટાવાળા પાસેથી લવાદ તરીકે ફેસલા લેવાનું કેટલાક પાટણના કહેવાતા ગ્રહરથાની સહી સાથનુ એક પ'ચાતનામુ બન્ને પક્ષો તરફથી કરવામાં આવ્યું. આ બાબતમાં અમારી તપાસમાં કેટલીક હકીકત એવી પણ કહેવામાં આવે છે કે જે લવાદનામુ પહેલા તૈયાર કરવામાં આવ્યું હતુ અને તેમાં કેટલીક સરતો કરવામાં આવી હતી તે રદ કરી ફરીથી બીજી લવાદનામુ અમુક વ્યકતીનીજ સહીવાળુ તૈયાર કરવામાં આવ્યુ છે, ગમે તેમ હા તેની સાથે આપણે હાલ સબંધ નથી. પરંતુ આપણા માનનીય શેઠજી સાહેબે લવાદનામાની રૂઇએ પેાતે પેાતાના ઠરાવ જૈન સમાજ પાસે રજુ કર્યો છે, તે ઉપર જ્યારે નજર નાંખવામાં આવેછે ત્યારે તે ઠરાવ ઘણીજ ખામીવાળા તેમજ જૈન ધર્મના મૂળ સિદ્ધાંત વિરૂદ્ધાભાસ બતાવનાર દેખાય છે. જે ઉપરથી આપણા કેટલાક પ્રતિષ્ઠિત આચાર્યએ તેમજ મુનિમહારાજાએ અને સમાજના નેતાએ તથા ધારાના હિમાયતીઓએ તે હરાવથી ચીડાઇ પોતાના અભિપ્રાય ઠરાવની વિરૂદ્ધમાં અને તે .અમારે અમાન્ય છે તેવા પેપરાઠારા બહાર મુકવામાં આવ્યા છે, જે અમાએ ગત અકામાં કેટલાક અભિપ્રાય ટાંકી પણ બતાવ્યા છે. તે ઉપરથી જોઇ શકાય છે કે આ કેસના ફેસલા યોગ્ય ન્યાયથી અપાયા નથી. યાતા કાંઈ પણ ખામીવાળા છે, અને તેથી જૈન સમાજની ધાર્મીક લાગણીઓ દુખાવા પામી છે, એવું સ્પષ્ટતાથી દેખાય છે. વળી તેના સબંધમાં મુંબઇમાં વસ્તા પાટણના વતનીઓની એક મે મીટીંગ તે હરાવને રજીસ્ટર થતેા અટકાવવા માટે ભરવામાં પણ આવી હતી તેની નોંધ પણ આ પત્રારે સમાજ પાસે રજુ કરવામાં આવી છે.
વળી ચાલતા માસમાં એક પાટણના સધની મીટીંગ વૈશાક શુદી ૧ ના રોજ ભરવામાં આવી હતી અને ચારૂપ તીમાંથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com