________________
૧૩
ઘરમાં અને બહાર, જ્ઞાતિ અને કુટુંબમાં, પ્રાંત અને દેશમાં જે ઝધડા વધી પડયા છે તેને વિચાર કરતાં એટલું તે કહયા વિના ચાચાલતું નથી કે આવા ધર્મના નામે વધી પડેલા ઝઘડામાં જેમ ધર્મોનુ ગારવ અને મહત્તાને હાની પહોંચે છે; તેમ દેશનુ ઐક્ય, શૈય અને ગારવ આવા નિરક આંતર વિખવાદમાં ખર્ચાઇ જવાથી આપણે હમેશાં પાછળ પડતા જએ છીએ; એટલુંજ નહિ પણ અનેક પરિશ્રમે મેળવેલ પરસેવાના પૈસા પણ તેમાં જળપ્રવાહની પેઠે વહી જાય છે.
આવા વિક્ષેપો કે વિચારભેદો દુર કરવાને જેમ માનસિક વિચારમાં નિર્મૂળતા અને વિશાળતાના સંસ્કારે। પાષાય તેટલા અંશે ધમ નું ઉદાર સ્વરૂપ જગતની દરેક વ્યક્તિને શિખવાએલું હોવુ જોઇએ પરંતુ તે સ્થિતિ પ્રાપ્ત કરવાને લાંબા કાળના અવકાશ જોશે. દરમ્યાન આવા વિચારભેદેને કાની દેવડીએ ધસડી જઇ પરસ્પર પાયમાલ થવા સાથે ધર્માંતે વગેાવવા કરતાં આવા વિચારભેદેાનુ છેવટ સમજી પંચ કે લવાદથી લાવવાને શિખવું હિતાવહ છે.
આપણા દેશમાં પૂર્વ કાળમાં આવી લવાદની યેાજના એજ ક હતી. ટાંપના ખર્ચા વગરની વાતચીત એ મુખ જુબાની હતી અને વકીલ કે બેરીસ્ટરના ખીસ્સા તર કરવા સિવાય બને પક્ષેાની દલીલા તેજ રજીવાત હતી. જે સમય શાંત ઐકયરક્ષક અને સુખી હતા. કે જે પ્રાચિન શાંતિમય સમય પુનઃ પ્રાપ્ત કરવાને હવે સમજી વર્ગ હિમાયત કરતા થયા છે અને નામદાર સરકાર પસે ગ્રામ્ય પંચાયતા ઉભી કરવાને માગણી થવા લાગી છે તે આશાજનક શુભ ચિન્હ છે.
હાલમાં આપણા માટે આવા વિવાદક એ પ્રસ ંગે। મુખ્ય હતા તે પૈકી સમેત શિખરના કેસ માટે લવાદથી છેવટ લાવવાને સી. વાડીલાલ મેાતીલાલે પ્રયત્ન શરૂ કર્યા હતા; જો કે તે વિચારા નિણૅયાત્મક સ્વરૂપ ધ્યે તે અગાઉ આ કેસને કાર્ટથી નિ ય થઇ ગયે તેપણ એટલું તા ખરૂ છે કે મી. વાડીલાલની આ પ્રગતિએ આવા ઝઘડાનું લવાદથી છેવટ લાવવાના વિચાર કરવાને તક આપી છે.
પાટણ ( ગુજરાત પાસે આવેલ પ્રાચિન તિર્થં ચારૂપ કે જ્યાં શ્યામળા પાર્શ્વનાથનું ભવ્ય જીનાલય છે. ત્યાં જૈન વસ્તી ખીલકુલ ન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com