________________
પ૬
પરિશિષ્ટ ૨૧ બેરિસ્ટર મકનજી જુઠાભાઈને અભિપ્રાય
મુંબઈ તા. ર૯-૩-૧૭ શ્રી પાટણ નિવાસી જૈન સંધને વિજ્ઞાપ્ત. પ્રિય બંધુઓ,
મજકુર સંધની એક સભા તા. ૧૮- ૨-૧૭ ના રોજ મળી હતી. તેમાં ચારૂપ કેશના લવાદ શેઠ. પુનમચંદ કરમચંદ કોટાવાળાએ આપેલા ચુકાદા ઉપર અભીપ્રાય લેવા એક કમીટી નીમવામાં આવી હતી અને તેથી કમીટીની એક મીટીંગ તા. ૨૧-૨-૧૭ના રોજ મેળવવામાં આવી હતી અને ચુકાદા ઉપર બેરીસ્ટર શેઠ મકનજી જુઠાભાઈને અભી– પ્રાય લેવાનો ઠરાવ કરવામાં આવ્યું હતું તે પ્રમાણે બેરીસ્ટર શેઠ મકનજી જુઠાભાઈએ આપેલ અભીપ્રાય નીચે પ્રમાણે છે તે આપને વીદીત થાય.
આ ચુકાદામાં રૂ. ૨૦૦૦ તથા જમીન આપવામાં લવાદે ગૃહસ્થ ઠરાવ્યું છે. તે આપણને બંધનકર્તા છે તે શીવાય ચુકાદામાં જે વિવેચન ક્ય છે તે તેમને અંગત અભીપ્રાય છે અને તે કાયદાસર ધર્મને બંધન કત નથી. મજકુર અભીપ્રાય ઉપર કમીટીના ગ્રહોની સહી,--
મંગલચંદ લલચંદ મણીલાલ કેશરી શીંગ ચુનીલાલ ખુબચંદ છગનલાલ વહાલચંદ લલ્લુભાઈ નથુચંદ જેસલાલ બાપુલાલ -
એજ વિનંતી લીસેવક, મંગલચંદ લલુચંદ તે મજકુર કમીટીના ઓનરરી સેક્રેટરીના
: જયજીનેં વાંચશેજી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com