________________
બારીકી અને વસ્તુ સ્થિતીને ખ્યાલ તેઓ વધારે સારી રીતે આપી શકે એમ મને ભરોસે છે. બાકી પ્રથમથી અગમચેતી વાપરતા રહેવું એ વિસરી જવું જોઈએ નહિં ધર્મરાગી બંધુઓને ધર્મ એજ નિવેદન રા૦ કુંવરજી આણંદજી વિગેરેના અભિપ્રાય ઉપયોગી થશે આ બાબત બી. કોટાવાળા સાથે રૂબરૂ ખુલાસાની જરૂર પડે તે તેમ કરી શકાય તે ઠીક. .
દારુ પિતે.
સ્વતિશ્રી સુરતથી મણિવિજયજી શ્રી દેવગુરૂ ભક્તિકારક અમીચંદ ખેમચંદ ગોદડભાઈ યોગ્ય ધર્મ લાભ તમારો કાગળ વાંચતાં નીચે પ્રમાણેને મહારે અભિપ્રાય જૈન કોમન રાઈટસ રિઝર્વ થવા માટે જણાવું છું.
૧ ફેંસલે આપનાર પોતાનું જૈન ધર્મના સ્વરૂપમાં બહુજ અનભિજ્ઞપણું સુચવે છે. એટલું જ નહિ પણ જૈન તરીકે જે ફેંસલે ન અપાય તે આ ફેંસલો મહારા અભિપ્રાયમાં લાગે છે.
ર જે આવા અણીને વખતે જૈન કોમ જાગ્રત થશે નહિ તે ઠેકાણે ઠેકાણે આ ઊંધી છાપથી હેરાનગતિ અને વિમાસણા ઊભી થશે.
૩ આ સંબધે ઠેકાણે ઠેકાણેના જૈન સંઘના અભિપ્રાય લેવાજ જોઈએ એવી મારી આકાંક્ષા છે. કારણકે આ ફેંસલે કાંઈ એકલા પાટણની જૈન કોમને જ હેરાનગતિમાં તથા નીચી પાયરીમાં નાખે તેમ નથી એજ મીતી સંવત ૧૮૭૩ ફાગણ વદ ૧૫
શ્રી ચારૂપ જૈન દેરાસર અંગને કેસ. - મજકુર કેસના સબધે શેઠ પુનમચંદ કરમચંદ કટાવાળાએ આપેલા ચુકાદાથી પાટણના સંઘના ગ્રહોની લાગણી દુઃખાવવાના સંબંધે મુંબઈમાં વસતા પાટણ નિવાસી ગૃહસ્થા તરફથી સર્વ જૈન ગ્રહસ્થોને એક વિનંતીપત્ર પાંચ ગ્રહની સહીથી રવાના કરવામાં આવ્યું છે જે તેમાં જણાવ્યું છે કે “ લવાદના ચુકાદામાં જૈન ધર્મ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com