________________
૯૭
ચારૂપ કેસના સંબંધમાં એસોસીએશન તરફથી જવાબ આપેલ તેની કેપી નીચે મુજબ છે.
મુંબઈ તા. ૨૨-૨-૧૭ રા. રા. લેહેરભાઈ ચુનીલાલ કોટવાલ,
શ્રી મુંબઈ. આપે તા. ૧૨-૨-૧૭ ને રેજે જનરલ મીટીંગ વખતે અમોને શેઠ પુનમચંદ કરમચંદ કટાવાળાએ ચારૂપ કેસ સંબંધમાં લવાદ તરીકે આપેલ ચુકાદાની નકલ આપી હતી અને આ બાબત મેનેજીંગ કમીટીમાં મુક્વા કહ્યું હતું. અમોએ તા. ૨૦-૨-૨૭ ને રોજે મળેલ મેનેજીંગ કમીટીમાં એ નકલ રજુ કરી હતી અને તેના સંબંધમાં નીચે મુજબ ઠરાવ કરવામાં આવ્યું છે તેની નેંધ લેશોજી.
આ એસોસીએશન એવા વિચારની છે કે મી. કોટાવાળાના સંબંધમાં પાટણને સંઘ એ કામ હાથ ધરી સારી રીતે કાર્ય કરી શકશે, અને તેથી આ એસોસીએશન એમાં વચ્ચે આવી શકતી નથી.”
લી. સેવક, (સહી) રતનચંદ તલકચંદ માસ્તર
એનરરી સેક્રેટરી.
પરિશિષ્ટ ૩૩. જેન તા. ૨૯ મી એપ્રીલ સને ૧૯૧૭
ચારૂપ કેસપર વિચાર,
વર્તમાનકાળે કોર્ટોમાં કિંવા ન્યાયમંદિરમાં જે ન્યાય મળે છે તે એટલે બધો મેઘ દીર્ઘ સમય–સાપેક્ષ અને ખરચાળ થઈ પડે છે કે આપણુ પ્રજાકીય આગેવાનો આજે વર્ષો થયાં ઇન્ડીઅન નેશનલ કોંગ્રેસદ્વારા, પંચાયત દ્વારા કયા-કંકાસના નિર્ણયો લાવવાની તરફેણમાં પ્રજા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com