________________
૯૫
ભગ દોઢ મહિના ઉપર જે પત્ર લખવામાં આવ્યેા હતેા તેની નકલ આ સાથે છે.
હવે જ્યારે તેણે આ બાબત ઉપાડી લીધી છે તે એ સબંધમાં નીચલા ખુલાસાએ તેઓને પૂછીશ કે
(૧)ચારૂપ કેસના મેહેસાણાની કોર્ટના ચુકાદામાં આપણે જીત મેળવ્યા પછી શા કારણથી લવાદ નીમવામાં આવ્યા?
(૨)લવાદ નીમવામાં શે! હેતુ હતા?
(૩)જેઓએ મી॰ કાટાવાલાને લવાદ નીમ્યા તેઓએ તેમને એક જૈન ધારીને નીમ્યા હતા કે કેમ? શું સનાતનીઓએ પણ તેજ રીતે નીમ્યા હતા?
(૪)લવાદ નીમનાર કાણુ હતા?
(૫) મુંબઇમાં વસ્તા પાટણના સધે તેમને લવાદ તરીકે નીમ્યા હતા કે નહિ?
(૬)લવાદે જૈન ધર્મ વિરૂદ્ધ શુ કર્યુ છે?
(૭) કેવા પ્રકારના ચુકાદા લવાદ આપે તે। જૈન કામને આનંદ
થાય
(૮) કેવા પ્રકારના ચુકાદા આપવામાં આવે તે ખતે કામને આનંદ
થાય?
(૯)લવાદના ચુકાદો ખાટા હેાય તે શું પગલાં ભરવાં ઇષ્ટ છે?
તેઓ આટલી બાબતનો ખુલાસે આપશે તે બાદ તે જૈનકામની મરજી હશે તે હું તે ખીના અમારી મેનેજીંગ કમીટીમાં ક્રીથી રજુ કરીશ.
તેમના લેખમાં એસેાસીએશન ” તરફથી સદરહુ લવાદ સ ંબંધી કશે। મત બહાર પાડવામાં આવ્યે હાય એમ જણાતું નથી એમ લખ્યું છે તે કેટલે દરજ્જે ખરૂં છે તે અમારા ઉપલા ખુલાસાપરથી વિચાર કરવા તસ્તી લેશે.
(6
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com