________________
૯૩
-
આપણે આપણા જૈન મદીરા દૂર કરવા પડેરો. પવિત્રતમ સમેત શિખરની ટેકરીઓ પર આપણાં જે જીનમંદિર છે. તે ટેકરી ઉપર બંગલા બાંધવા અમુક જગાની માગણીયાથી તે ત્યાંથી ખસેડી અન્યત્ર લઇ જવા માટેની કોશીશ પૂર્વે થઇ હતી એવુ અમારા સ્મરણમાં છે પણ એક સ્થળે સ્થાપિત થએલા જૈનમંદિરની પ્રતિષ્ઠીત થયેલ પ્રતીમાજીનું ઉત્થાપન કરી અન્ય સ્થળે સ્થાપન કરવુ' એવી આપણી ધર્માના નથી અને જા એવી ધર્માના હાત તેા પછી પ્રાચિન જીનમંદિશનું આટલું બધુ મહાત્મ્ય ગણુાત નહી એટલુંજ નહિ પણ પ્રાચિન મંદિરાના જર્ણોદ્ધાર માટે અત્યારે આપણે જે મહેનત કરીએ છીએ અને એ કાર્ય તે આપણે અતિપુણ્યપ્રદ માનીએ છીએ એવું માનત નહીં વળી એ ઠરાવ પ્રમાણે વર્તવાથી તે આપણે અત્યારે યાત્રાદિકને જે શ્રમ વેઠવા પડે છે તેવા વેઠવા પડત નહી પણે આપણી અનુકુળતા પ્રમાણે જયાં જૈન પ્રજાનુ વાસ્તવ્ય વિશેષ પ્રમાણમાં હેાય તેવા સ્થળેામાં ઉત્તમ કૌશલ્યથી તૈયાર કરેલા નવીન જૈનમંદિરમાં આપણા પ્રાચિન મંદિરમાંથી આપણા યાત્રાના ગણાતા સ્થા નેમાંની પ્રતિમ જીઓનુ ઉત્થાપન કરી તેવા સ્થાનામાં સ્થાપિત કર્યો હત અને એવું વનવત્ આપણા થતા કાળ–દ્રવ્ય-વ્યય અટકાવ્યા હત અને આ રાવને અમલ તે ઉપર કથિત બાબતાને પુષ્ટિકર હેઈઆપણી ધાર્મિક માન્યતા ધાર્મિક સિદ્ધાંત-અને છેવટે આપણી ધાર્મિક ભા– વના-શ્રદ્દા આદિપર પાણી ફેરવે છે વળી આ ઠરાવના પ્રભાવે તે આપણા જૈનમંદિરા કેટલેક સ્થળે એવા સ્થનમાં હાય છે કે-જે ત્યાંથી ફેરવવાથી તે સ્થળેામાં અન્યને અનેક પ્રકારની સગવડ થઇ શકે છે મુંબઇમાંના વાલકેશ્વરમાંના મંદિર માટે એક સમયે આવે! પ્રસંગ આવતાં તે પ્રમાણે શ્રી દેરાસરને તે સ્થાનમાંથી ફેરવવા માટે સરકાર તરફથી રીત– સરની નેટીસા મળેલી હાવા છતાં આપણને એવી ધર્માના નહી હોવાથી આપણું દિલ દુભાતું જાણી નામદાર સરકારે પોતે કરેલા ઠરાવ રદ કરવે પડયા છે, પાટણના સથે આ ઠરાવ પસાર કરતાં આ ભાવી આપત્તિને વિચાર કરેલા દેખાતા નથી એ સંધને લાંછનપ્રદ છે માટેજ ઉકત લવાદનામા પ્રમાણે આ ડેટડઘા ઠરાવ પણ રદ થવા જોઇએ અને આવા પ્રત્યેક પ્રસંગેામાં દરેક પ્રકાર સપૂર્ણ વિચાર કર્યા પછીજ આ અમુક નિશ્રયપર આવવું ઉચિત છે પાટણના સધમાં પસાર થયેલા આ ઠરાવ લવાદે આપેલા ફેસલાથી આપણે અમુક પ્રકારની જેવિડ બનાઓ વેઠવી પડે એથી સહસ્ર ગણી વિશેષ વિડંબનાએ આ ઠરાવના અમલથી ભાગવવી પડશે એ બાબત સ્મરણમાં રાખવી આવશ્ય છે. માટેજ આ બાછતને યોગ્ય નિવેડા થવા યોગ્ય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com